ટેન એક્સ હેબિટેટ, રેમન્ડ રિયલ્ટીનો એવો પ્રોજેક્ટ છે જે જિંદગીને ભરપુર બનાવે છે, અહીં જે પણ છે તે જિંદગીની લહેરને આજે અને આવતીકાલે પણ ખુશાલીની લહેરખી બનાવવા ડિઝાઇન થયું છે
રેમન્ડ રિયલ્ટી, ટેન એક્સ હેબિટેટનાં સંદીપ માહેશ્વરી અને પ્રશાંત રાઠોડ
તમને મિડ-ડે આઇકોન ફોર ધી આઇકોનિક પ્રોજેક્ટ ઑફ ધી યર થાણેનો જે એવોર્ડ મળ્યો છે તે અંગે તમારું શું કહેવું છે?
અમે બહુ જ સન્માનિય અનુભવીએ છીએ કારણકે અમને મિડ-ડે તરફથી આ સન્માન મળ્યું છે. અમે આ એવોર્ડ અમારી આખી ટીમ અને પાર્ટનર્સને આપીએ છીએ જે રેમન્ડ રિયલ્ટી સાથે જોડાયા છે અને આ પ્રોજેક્ટને થાણેનો આઇકોનિક પ્રોજેક્ટ બનાવવા કામ કરી ચૂક્યા છે.
ADVERTISEMENT
ઘર શોધનારાઓની જરૂરિયાતોને તમારો પ્રોજેક્ટ કઇ રીતે પહોંચી વળ્યો?
ટેન એક્સ હેબિટેટ, રેમન્ડ રિયલ્ટીનો એવો પ્રોજેક્ટ છે જે જિંદગીને ભરપુર બનાવે છે, અહીં જે પણ છે તે જિંદગીની લહેરને આજે અને આવતીકાલે પણ ખુશાલીની લહેરખી બનાવવા ડિઝાઇન થયું છે. 14 એકરની આ ગેટેડ કોમ્યુનિટીમાં પાંચ એકરનું લેન્ડસ્કેપિંગ છે જેમાં 1500થી વધુ વૃક્ષો છે અને 50થી વધુ સવલતો છે તે પણ આધુનિક અને તે ભરપુર જિંદગીનો એક અનોખો ઓએસિસ બને છે.
ટેન એક્સ લાઇફ દસ સ્તંભ પર બને છેઃ
10X લોકેશન
10X નેચર
10X અનવાઇન્ડ
10X લિઝર
10X પ્લે
10X ફિટનેસ
10X પરફોર્મન્સ
10X કિડ્ઝ
10X ઇઝ
10X ડિઝાઇન
તમારી કંપનીનું વિઝન શું છે અને તમે તેને કઇ રીતે આગળ ધપાવવા માગો છો?
રેમન્ડ રિયલ્ટી આ ક્ષેત્રે ઘણું આગળ ધફે છે અને અમારા ગ્રાહકો સાથે અમે વાજબી અપીલ કરે તેવી ઑફર્સ શેર કરીએ છીએ. બાંધકામની રીતે પહેલા ત્રણ ટાવર જે અમારા મુખ્ય પ્રોજેક્ટમાં છે તે સંપુર્ણ છે અને અમે પહેલા યુનિટને 24 મહિનામાં એટલે કે રેરાએ આપેલી ડેડલાઇન પહેલાં જ ડિલીવર કરીશું. આ અમારી બ્રાન્ડ વેલ્યુ સાથે અલાઇન્ડ છે જ્યાં માર્કેટમાં પહોંચવું એ અમારી ઓવરઓલ સ્ટ્રેટેજીનો ભાગ રહે છે. હાલના પ્રોજેક્ટે અમને અમારી સીમાઓ થાણાથી આગળ વિસ્તારવા પ્રેરણા આપી છે અને આત્મવિશ્વાસ આપ્યો છે અને રિયલ એસ્ટેટનું અમારું સાહસ જમીનના મોનેટાઇઝેશન પર આધારિત નથી. અમે જોઇન્ટ ડેવલપમેન્ટના વિકલ્પો પણ જોઇ રહ્યા છીએ જેમાં થાણેની બહાર અમારે જમીન હસ્તગત ન કરવાની હોય. ઘર માલિકી એક એવી ઇચ્છા છે,સ ખાસ કરીને ભારતમાં કે અમે ચાહીએ છીએ કે અમે દરેકનું પોતાના ઘરનું સપનું પુરું કરીએ.
તમારી કંપનીના કયા અચિવમેન્ટ્સ દર્શાવવામાં તમે ગર્વ અનુભનવો છો?
રોગચાળાને કારણે મંદી હોવા છતાં પણ રેમન્ડ રિયલ્ટીએ 70 ટકાથી વધુ વેચાણ કર્યું છે અને અત્યાર સુધી લોંચ થયેલામાંથી 2350 ઇન્વેન્ટરીનું વેચાણ થયું છે. અમે એક સ્લેબ સાત દિવસમાં ભર્યો જે ઝડપી કન્સ્ટ્રક્શનની નિશાની છે. અને અમારા પહેલા પઝેશનની ટાઇમલાઇન્સ રેરાની ડેડલાઇન કરતાં બે વર્ષ પહેલાં જ પુરી થઇ હતી.
રોગચાળાને લીધે ખડા થયેલા પડકારોમાંથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર કઇ રીતે બહાર નિકળ્યું છે?
ભારતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર પહેલા અને બીજા વેવમાં ચોક્કસ સફર થયું છે પણ દેશમાં ઘરની માંગ વધી છે અને ગ્લોબલ પેન્ડેમિકને કારણે લોકોને ઘરનું ઘર હોવાની અગત્યતા સમજાઇ છે. આ ક્ષેત્રની સાથે સરકારે રિયલ્ટી ક્ષેત્રને રિવાઇવ કરવાના પ્રયાસ પણ ગયા વર્ષથી શરૂ કર્યા છે. તે સાથે 2021ના બજેટમાં કેન્દ્ર સરકારે અફોર્ડેબલ હાઉઝિંગ ક્ષેત્રને વેગ આપ્યો છે. પ્રધાન મંત્રી આવાસ યોજાને કારણે (PMAY) કેન્દ્ર સરકારે નબળા સંજોગોને આપણા સમાજ માટે બહેતર કરી વાજબી ઘરની શક્યતા વધારી છે.
તમારો સક્સેસ મંત્રા શું છે?
અમારો સક્સેસ મંત્રા રેમન્ડ રિયલ્ટીની ફિલોસોફિ છે જે છે ગો બિયોન્ડ. અમે લોકોની અપેક્ષાઓની પાર જઇએ છીએ અને અમારી પ્રોડક્ટ થકી આઉટસ્ટેન્ડિંગ વેલ્યુ વળતરમાં આપીએ છીએ.
કોન્ટમ્પરરીની બિયોન્ડ જવું
રિયલ એસ્ટેટ
પારંપરિક ડિઝાઇનની બિયોન્ડ જવું
સાદી લિવિંગ સ્પેસની બિયોન્ડ જવું
અણધાર્યાની બિયોન્ડ જવું
અમલીકરણ
ઘરેડની સવલતોની બિયોન્ડ જવું.
જુના બાંધકામના ધોરણોની બિયોન્ડ જવું
તમે જે રીતે રહો છો તેનાથી બિયોન્ડ જવું

