અમેરિકાના સેકન્ડ ક્વૉર્ટરના ગ્રોથરેટના સેકન્ડ એસ્ટિમેટમાં ગ્રોથ ત્રણ ટકા રહ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલ-હમાસ યુદ્ધ-સમાપ્તિની મંત્રણા પડી ભાંગતા અને ઇઝરાયલ ડેલિગેશન પરત ફરતાં તેમ જ ઇઝરાયલે હમાસના વધુ કમાન્ડરને ઠાર કરતાં મિડલ ઇસ્ટમાં ટેન્શન વધવાની ધારણાએ વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદી વધુ ઊછળ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી નજીવો ઘટાડો જોવા મળ્યો હતો અને સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૩ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૫૩ રૂપિયા વધ્યો હતો.




