Cryptocurrency Bitcoin Hit A Record : તાજેતરમાં બિટકોઈનની કિંમત $69,000ની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી છે
પ્રતિકાત્મક તસવીર
તાજેતરમાં બિટકોઈન (Bitcoin)ની કિંમત $69,000ની રેકોર્ડ ઉંચી સપાટીએ (Cryptocurrency Bitcoin Hit A Record) પહોંચી છે. તેનું કારણ એ છે કે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન – એસઈસી (US Securities and Exchange Commission - SEC)એ બિટકોઈન ઈટીએફને મંજૂરી આપી હતી.આ પછી બિટકોઈનમાં રોકાણ કરવા માટે લોકોનો વિશ્વાસ વધ્યો છે. સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ, વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સીને લઈને ઘણા રહસ્યો છે અને તે ઘણા વિવાદોમાં પણ ફસાઈ છે. ત્યારે તમારે તેના વિશે કેટલીક બાબતો જાણવી જ રહી.



