Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ

બિઝનેસ

પ્રતીકાત્મક તસવીર સ્ટોક ટ્રેન્ડ

કરેક્શનમાં ઘણો કચરો સાફ, ઘણી ચરબી પણ નીકળી ગઈ

ગયા સપ્તાહમાં સરકારે સીએએ (કૉમન સિટિઝન્સ ઍક્ટ) લાગુ કરી દીધો, જ્યારે કે આર્થિક મોરચે સરકાર એક પછી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતનાં વિકાસનાં પગલાં ભરવા લાગી છે.

18 March, 2024 06:43 IST | Mumbai | Jayesh Chitalia


એરિયર્સ ઑફ રેન્ટ પેઠે મળેલી રકમ પર ટૅક્સ કેવી રીતે લાગુ પડે છે?

ભાડૂત ફરાર થઈ ગયો હોય અથવા દેવાળિયો થઈ ગયો હોય એવાં કારણોસર જો ભાડું લેણું હોય, પરંતુ મળ્યું ન હોય એને અનરિયલાઇઝ્ડ રેન્ટ કહેવામાં આવે છે.

19 March, 2024 06:35 IST | Mumbai | Nitesh Buddhadev

જપાન નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીનો અંત લાવે એવી શક્યતાથી સોનું વધ્યું

ચીનના રીટેલ સેલ્સ, ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શન વગેરે ડેટા સ્ટ્રૉન્ગ આવતાં સોનાને સપોર્ટ

19 March, 2024 06:32 IST | Mumbai | Mayur Mehta

રિલાયન્સની આગેવાની હેઠળ પ્રારંભિક નરમાઈ પચાવી બજાર ધીમા સુધારે બંધ, મેટલ મજબૂત

સેન્સેક્સ સાધારણ નરમ, ૭૨,૫૮૭ ખૂલી વધુ ઘસાઈ ૭૨,૩૧૪ થયા બાદ ૧૨ વાગ્યા પછી ઝડપી સુધારાની ચાલમાં ૭૨,૯૮૬ બતાવી છેવટે ૧૦૫ પૉઇન્ટ વધી ૭૨,૭૪૮ તથા નિફ્ટી ૩૨ પૉઇન્ટના મામૂલી વધારામાં ૨૨,૦૫૬ બંધ રહ્યો છે.

19 March, 2024 06:27 IST | Mumbai | Anil Patel

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK