કૉઇનગ્લાસના ડેટા અનુસાર ૨૩૯ મિલ્યન ડૉલરની લૉન્ગ પોઝિશન પર અસર થઈ છે અને ૧૧૫ મિલ્યન ડૉલરની શૉર્ટ પોઝિશન પણ વેચી દેવાઈ છે. હવે ક્રિપ્ટો માર્કેટના રોકાણકારોની નજર અમેરિકન માર્કેટના કામકાજ પર રહેશે.
20 June, 2025 06:58 IST | Washington | Gujarati Mid-day Correspondent