IND vs PAK: ગુજરાતીઓના મતે આ ખેલાડીઓ બની શકે છે ગેમ ચેન્જર

Jun 15, 2019, 11:00 IST
  • પાકિસ્તાન વર્લ્ડ કપમાં ક્યારેય જીતી શક્યું નથી. જો કે આ વખતની પાકિસ્તાનની ટીમ ડેન્જરસ મનાઈ રહી છે. તો ટીમ ઈન્ડિયા પણ વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ છે. ત્યારે જાણો ગુજરાતીઓના મતે ટીમ ઈન્ડિયાના કયા ખેલાડી મેચ વિનર બની શકે છે, અને પાકિસ્તાનના કયા ખેલાડી ભારત માટે ડેન્જરસ સાબિત થઈ શકે છે. 

    પાકિસ્તાન વર્લ્ડ કપમાં ક્યારેય જીતી શક્યું નથી. જો કે આ વખતની પાકિસ્તાનની ટીમ ડેન્જરસ મનાઈ રહી છે. તો ટીમ ઈન્ડિયા પણ વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ છે. ત્યારે જાણો ગુજરાતીઓના મતે ટીમ ઈન્ડિયાના કયા ખેલાડી મેચ વિનર બની શકે છે, અને પાકિસ્તાનના કયા ખેલાડી ભારત માટે ડેન્જરસ સાબિત થઈ શકે છે. 

    1/10
  • યંગસ્ટર શૈલ મર્ચન્ટ માને છે કે ટીમ ઈન્ડિયા માટે મહેન્દ્રસિંહ ધોની મેચ વિનર સાબિત થઈ શકે છે. શૈલનું કહેવું છે કે ધોની પોતાની સ્કીલ અને અનુભવથી પાકિસ્તાન સામેની મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તો પાકિસ્તાનના લેફ્ટી બેટ્સમેન ફકર ઝમાનને ઝડપથી આઉટ કરવો પડશે. નહીં તો તે ટીમ ઈન્ડિયા માટે ડેન્જરસ સાબિત થઈ શકે છે. 

    યંગસ્ટર શૈલ મર્ચન્ટ માને છે કે ટીમ ઈન્ડિયા માટે મહેન્દ્રસિંહ ધોની મેચ વિનર સાબિત થઈ શકે છે. શૈલનું કહેવું છે કે ધોની પોતાની સ્કીલ અને અનુભવથી પાકિસ્તાન સામેની મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તો પાકિસ્તાનના લેફ્ટી બેટ્સમેન ફકર ઝમાનને ઝડપથી આઉટ કરવો પડશે. નહીં તો તે ટીમ ઈન્ડિયા માટે ડેન્જરસ સાબિત થઈ શકે છે. 

    2/10
  • ઈશાન પટેલનું કહેવું છે કે હાર્દિક પંડ્યા આ મેચમાં મેચ વિનર બની શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો હાર્દિક રનઆઉટ થયો અને મેચ હારી ગયા, જો કે હાર્દિક પાકિસ્તાન સામે ત્યાંથી જ શરૂઆત કરશે તો ભારતને જીતતા કોઈ નહીં રોકી શકે. તો ઈશાન પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમને ભારત માટે ખતરનાક માની રહ્યા છે. 

    ઈશાન પટેલનું કહેવું છે કે હાર્દિક પંડ્યા આ મેચમાં મેચ વિનર બની શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો હાર્દિક રનઆઉટ થયો અને મેચ હારી ગયા, જો કે હાર્દિક પાકિસ્તાન સામે ત્યાંથી જ શરૂઆત કરશે તો ભારતને જીતતા કોઈ નહીં રોકી શકે. તો ઈશાન પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમને ભારત માટે ખતરનાક માની રહ્યા છે. 

    3/10
  • ક્રિકેટના શોખીન ઉર્વેશ પારેખનું માનવું છે કે રોહિત શર્મા ફોર્મમાં છે અને ભારત માટે હિટમેન જ મેચ વિનર બનશે. પાકિસ્તાન સામે રોહિત શર્માનું પર્ફોમન્સ મહત્વનું રહેશે. અને પાકિસ્તાનનો મોહમ્મદ આમિરની ઘાતક બોલિંગ ભારતની બેટિંગ લાઈનઅપ માટે મુશ્કેલ બની શકે છે. જો આપણા બેટ્સમેનોએ તેનો સામનો કરી લીધો તો જીતવાથી કોઈ નહીં રોકી શકે. 

    ક્રિકેટના શોખીન ઉર્વેશ પારેખનું માનવું છે કે રોહિત શર્મા ફોર્મમાં છે અને ભારત માટે હિટમેન જ મેચ વિનર બનશે. પાકિસ્તાન સામે રોહિત શર્માનું પર્ફોમન્સ મહત્વનું રહેશે. અને પાકિસ્તાનનો મોહમ્મદ આમિરની ઘાતક બોલિંગ ભારતની બેટિંગ લાઈનઅપ માટે મુશ્કેલ બની શકે છે. જો આપણા બેટ્સમેનોએ તેનો સામનો કરી લીધો તો જીતવાથી કોઈ નહીં રોકી શકે. 

    4/10
  • મુંબઈમાં રહેતા અને ક્રિકેટના ફૅન એવા હેમંત જાની પણ ધોનીને જ મહત્વનો ગણાવી રહ્યા છે. હેમંત જાનીનું કહેવું છે ભારતની મોટા ભાગની હાઈટેન્શન મેચમાં ધોનીનો રોલ મહત્વનો રહ્યો છે, અને આ મેચમાં પણ ધોની વોચ આઉટ પ્લેયર રહેશે. તો શોએબ મલિક માટે ભારતે ખાસ પ્લાન બનાવવો પડશે. શોએબ મલિક ભારત સામે સારુ પર્ફોમન્સ કરતો રહ્યો છે. 

    મુંબઈમાં રહેતા અને ક્રિકેટના ફૅન એવા હેમંત જાની પણ ધોનીને જ મહત્વનો ગણાવી રહ્યા છે. હેમંત જાનીનું કહેવું છે ભારતની મોટા ભાગની હાઈટેન્શન મેચમાં ધોનીનો રોલ મહત્વનો રહ્યો છે, અને આ મેચમાં પણ ધોની વોચ આઉટ પ્લેયર રહેશે. તો શોએબ મલિક માટે ભારતે ખાસ પ્લાન બનાવવો પડશે. શોએબ મલિક ભારત સામે સારુ પર્ફોમન્સ કરતો રહ્યો છે. 

    5/10
  • અમદાવાદના દક્ષેશ પારઘી બુમરાહ પર પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે. તેમના તમે ઈંગ્લેન્ડની કન્ડિશન પ્રમાણે બુમરાહ મેચ વિનર બની શકે છે. અત્યાર સુધીનું ફોર્મ જોતા બુમરાહનો સામનો કરવો પાકિસ્તાન માટે મુશ્કેલ રહેશે. તો પાકિસ્તાનના કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન સરફરાઝ અહેમદ ભારત માટે થોડી મુશ્કેલી સર્જી શકે છે. 

    અમદાવાદના દક્ષેશ પારઘી બુમરાહ પર પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે. તેમના તમે ઈંગ્લેન્ડની કન્ડિશન પ્રમાણે બુમરાહ મેચ વિનર બની શકે છે. અત્યાર સુધીનું ફોર્મ જોતા બુમરાહનો સામનો કરવો પાકિસ્તાન માટે મુશ્કેલ રહેશે. તો પાકિસ્તાનના કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન સરફરાઝ અહેમદ ભારત માટે થોડી મુશ્કેલી સર્જી શકે છે. 

    6/10
  • અમદાવાદના જ ધર્મેશ ભાવસારનું માનવું છે કે પાકિસ્તાનના બે બોલર્સ વહાબ રિયાઝ અને મોહમ્મદ આમીર સામે ભારતે સાચવીને રમવું પડશે. તેમની બોલિંગ સંભાળી લીધો તો મેચ જીતી જઈશું. અને ભારત તરફથી તો ઈનફોર્મ ઓપનર રોહિત શર્મા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મેચ જીતાડી શકે છે. બંને સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. ત્યારે પાકિસ્તાન સામે આ બંનેની બેટિંગ જોવાની મજા પડશે. 

    અમદાવાદના જ ધર્મેશ ભાવસારનું માનવું છે કે પાકિસ્તાનના બે બોલર્સ વહાબ રિયાઝ અને મોહમ્મદ આમીર સામે ભારતે સાચવીને રમવું પડશે. તેમની બોલિંગ સંભાળી લીધો તો મેચ જીતી જઈશું. અને ભારત તરફથી તો ઈનફોર્મ ઓપનર રોહિત શર્મા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મેચ જીતાડી શકે છે. બંને સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. ત્યારે પાકિસ્તાન સામે આ બંનેની બેટિંગ જોવાની મજા પડશે. 

    7/10
  • યશ પટેલ પણ કંઈક આવું જ કહી રહ્યા છે. તેમના મતે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને હાર્દિક પંડ્યા વોચ આઉટ પ્લેયર રહેશે. આ બંને જો મેચ ફસાય તો જીતાડવા માટે સક્ષમ છે. અને પાકિસ્તાન તરફથી ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝ ડેન્જરસ સાબિત થઈ શકે છે. બેટિંગ અને બોલિંગ બંનેમાં હાફિઝ ખતરનાક છે. 

    યશ પટેલ પણ કંઈક આવું જ કહી રહ્યા છે. તેમના મતે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને હાર્દિક પંડ્યા વોચ આઉટ પ્લેયર રહેશે. આ બંને જો મેચ ફસાય તો જીતાડવા માટે સક્ષમ છે. અને પાકિસ્તાન તરફથી ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝ ડેન્જરસ સાબિત થઈ શકે છે. બેટિંગ અને બોલિંગ બંનેમાં હાફિઝ ખતરનાક છે. 

    8/10
  • મિતેષ પટેલના મતે ઈંગ્લેન્ડમાં કન્ડીશન ફાસ્ટ બોલર્સને અનુકળ છે. એટલે ભારત માટે જસપ્રીત બુમરાહની બોલિંગ ઘાતક છે, અને બુમરાહનું પર્ફોમન્સ સારુ રહ્યું તો આપણને જીતતા કોઈ નહીં રોકી શકે. સામે પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમીર પણ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. 

    મિતેષ પટેલના મતે ઈંગ્લેન્ડમાં કન્ડીશન ફાસ્ટ બોલર્સને અનુકળ છે. એટલે ભારત માટે જસપ્રીત બુમરાહની બોલિંગ ઘાતક છે, અને બુમરાહનું પર્ફોમન્સ સારુ રહ્યું તો આપણને જીતતા કોઈ નહીં રોકી શકે. સામે પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમીર પણ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. 

    9/10
  • તો સીએસ રાજેશ લચ્છવાની ટીમ ઈન્ડિયામાંથી રોહિત શર્મા અને બુમરાહને કી પ્લેયર માની રહ્યા છે. રાજેશનું માનવું છે કે ડેથ ઓવરમાં બુમરાહની બોલિંગ મહત્વની રહેશે, સાથે જ રોહિત શર્મા સારો સ્ટાર્ટ અપાવી શકે છે. આ બંને પ્લેયર પર ભારતની જીતનો મદાર રહેશે

    તો સીએસ રાજેશ લચ્છવાની ટીમ ઈન્ડિયામાંથી રોહિત શર્મા અને બુમરાહને કી પ્લેયર માની રહ્યા છે. રાજેશનું માનવું છે કે ડેથ ઓવરમાં બુમરાહની બોલિંગ મહત્વની રહેશે, સાથે જ રોહિત શર્મા સારો સ્ટાર્ટ અપાવી શકે છે. આ બંને પ્લેયર પર ભારતની જીતનો મદાર રહેશે

    10/10
  • loading...

ફોટોઝ વિશે

લાંબા સમય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વન ડે રમાવા જઈ રહી છે. વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં ભારત પાકિસ્તાનની મેચનો રોમાંચ જામી ચૂક્યો છે. અત્યાર સુધી ક્યારેય પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભારતને હરાવી નથી શક્યું. ત્યારે વાંચો ગુજરાતીઓ આ મેચ વિશે શું માને છે. ગુજરાતીઓના મતે કયા ખેલાડીઓ ગેમ ચેન્જર બની શકે છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK