ગીતા અને બબીતા ફોગાટનો બહેન સંગીતાની હલ્દી સરેમનીમાં આગવો અંદાજ, જુઓ તસવીરો

Published: 25th November, 2020 12:55 IST | Rachana Joshi
  • ગીતા ફોગાટે બહેન સંગીતા સાથેની આ તસવીર શૅર કરીને લખ્યું હતું કે, ‘બહેનના લગ્નની પહેલી વીધી (બાન)’.

    ગીતા ફોગાટે બહેન સંગીતા સાથેની આ તસવીર શૅર કરીને લખ્યું હતું કે, ‘બહેનના લગ્નની પહેલી વીધી (બાન)’.

    1/5
  • હલ્દી સેરેમનીની તસવીરોમાં ગીતા ફોગાટે શૅર કરેલા એક ફોટામાં તે બહેન સંગીતા અને પુત્ર અર્જુન (સંગીતાના હાથમાં) સાથે પોઝ કરતી જોવા મળી છે.

    હલ્દી સેરેમનીની તસવીરોમાં ગીતા ફોગાટે શૅર કરેલા એક ફોટામાં તે બહેન સંગીતા અને પુત્ર અર્જુન (સંગીતાના હાથમાં) સાથે પોઝ કરતી જોવા મળી છે.

    2/5
  • તો અન્ય એક તસવીરમાં ગીતા બહેનો સંગીતા અને બબીતાની સાથે ભાઈ દુષ્યંત સાથે નજર આવે છે.

    તો અન્ય એક તસવીરમાં ગીતા બહેનો સંગીતા અને બબીતાની સાથે ભાઈ દુષ્યંત સાથે નજર આવે છે.

    3/5
  • બબીતા ફોગાટે પણ બહેનની હલ્દી સેરેમનીની તસવીરો શૅર કરી છે. જેમાં તે બહેનને હલ્દી લગાવે છે.

    બબીતા ફોગાટે પણ બહેનની હલ્દી સેરેમનીની તસવીરો શૅર કરી છે. જેમાં તે બહેનને હલ્દી લગાવે છે.

    4/5
  • ફોગાટ બહેનોએ નાની બહેનની હલ્દી સેરેમની ખુબ એન્જોય કરી છે.

    ફોગાટ બહેનોએ નાની બહેનની હલ્દી સેરેમની ખુબ એન્જોય કરી છે.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

ભારતનું સ્ટાર રેસલિંગ કુટુંબ અત્યારે લગ્નની ઉજવણીમાં વ્યસ્ત છે. તેમના ઘરે નાની દીકરી સંગીતા ફોગાટ (Sangeeta Phogat)ના લગ્નની વીધીઓની શરૂઆત થઈ ગઈ છે. સંગીતા ફોગાટ રેસલર બજરંગ પુનિયા (Bajrang Punia) સાથે લગ્ન કરી રહી છે. સહુ પ્રથમ યોજાયેલી હલ્દી સેરેમનીમાં બહેન ગીતા ફોગાટ (Geeta Phogat) અને બબીતા ફોગાટ (Babita Phogat) એક અનોખા અંદાજમાં જોવા મળી છે. સંગીતાની હલ્દી સેરેમનીની બન્ને બહેનોએ સુંદર તસવીરો શેર કરી છે. આવો નજર કરીએ આ તસવીરો પર.

(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK