વિશ્વની જાણીતી બૉડીબિલ્ડિંગ ચેમ્પિયનના રહસ્યમયી નિધનના 3 વર્ષ બાદ આવ્યો રિપોર્ટ

Updated: Jul 18, 2020, 12:39 IST | Shilpa Bhanushali
 • જોઆના થોમસ આંતરરાષ્ટ્રીય મહિલા બૉડિબિલ્ડીંગમાં વિશ્વનો ખૂબ જ જાણીતો ચહેરો રહી. 

  જોઆના થોમસ આંતરરાષ્ટ્રીય મહિલા બૉડિબિલ્ડીંગમાં વિશ્વનો ખૂબ જ જાણીતો ચહેરો રહી. 

  1/17
 • જોઆનાના એકાએક નિધન થકી વિશ્વભરમાં તે ચર્ચિત બની હતી. 

  જોઆનાના એકાએક નિધન થકી વિશ્વભરમાં તે ચર્ચિત બની હતી. 

  2/17
 • જોઆનાના નિધનના ત્રણ મહિના પછી તે મામલે રિપોર્ટ કરવામાં આવી. 

  જોઆનાના નિધનના ત્રણ મહિના પછી તે મામલે રિપોર્ટ કરવામાં આવી. 

  3/17
 • જોઆનાને બે વાર મિસ ઑલંપિયા કોન્ટેસ્ટમાં ભાગ લેવા મળ્યું. આ કારણસર તે ખૂબ જ ચર્ચામાં પણ રહી.

  જોઆનાને બે વાર મિસ ઑલંપિયા કોન્ટેસ્ટમાં ભાગ લેવા મળ્યું. આ કારણસર તે ખૂબ જ ચર્ચામાં પણ રહી.

  4/17
 • જોઆના અનેક પોર્ન ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

  જોઆના અનેક પોર્ન ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

  5/17
 • એપ્રિલમાં જોઆનાનું નિધન થયું અને તેની રિપોર્ટ જુલાઇમાં આવી.

  એપ્રિલમાં જોઆનાનું નિધન થયું અને તેની રિપોર્ટ જુલાઇમાં આવી.

  6/17
 • ડેલી મેલની રિપોર્ટ પ્રમાણે જાણીતી બૉડિબિલ્ડર જોઆના થોમસનું નિધન એપ્રિલ મહિનામાં ઇંગ્લેન્ડના કાર્નિવલમાં આવેલા ઘરમાં થયું. લગભગ ત્રણ મહિના પછી આ મામલે રિપોર્ટ થઈ.

  ડેલી મેલની રિપોર્ટ પ્રમાણે જાણીતી બૉડિબિલ્ડર જોઆના થોમસનું નિધન એપ્રિલ મહિનામાં ઇંગ્લેન્ડના કાર્નિવલમાં આવેલા ઘરમાં થયું. લગભગ ત્રણ મહિના પછી આ મામલે રિપોર્ટ થઈ.

  7/17
 • જોઆનાની ઉંમર માત્ર 43 વર્ષ હતી.

  જોઆનાની ઉંમર માત્ર 43 વર્ષ હતી.

  8/17
 • જોઆના થોમસને અર્નાલ્ડ સ્વાર્ઝનેગરથી બૉડીબિલ્ડિંગની પ્રેરણા મળી હતી.

  જોઆના થોમસને અર્નાલ્ડ સ્વાર્ઝનેગરથી બૉડીબિલ્ડિંગની પ્રેરણા મળી હતી.

  9/17
 • વિશ્વમાં જાણીતી જોઆનાએ બૉડીબિલ્ડિંગ કરિઅરમાંથી પણ વિરામ લીધો હતો. બાળપણથી જ ક્રૉનિક અસ્થમાથી જજૂમતી જોઆનાએ તેને માત આપી અને ત્યાર બાદ તેણે બૉડીબિલ્ડિંગને પોતાના કરિઅર તરીકે પસંદગી કરી.

  વિશ્વમાં જાણીતી જોઆનાએ બૉડીબિલ્ડિંગ કરિઅરમાંથી પણ વિરામ લીધો હતો. બાળપણથી જ ક્રૉનિક અસ્થમાથી જજૂમતી જોઆનાએ તેને માત આપી અને ત્યાર બાદ તેણે બૉડીબિલ્ડિંગને પોતાના કરિઅર તરીકે પસંદગી કરી.

  10/17
 • જોઆના ચર્ચિત અભિનેતા અને વિશ્વ બૉડીબિલ્ડિંગ ચેમ્પિયન અર્નાલ્ડ સ્વાર્ઝનેગર દ્વારા પ્રભાવિત થઈ હતી.

  જોઆના ચર્ચિત અભિનેતા અને વિશ્વ બૉડીબિલ્ડિંગ ચેમ્પિયન અર્નાલ્ડ સ્વાર્ઝનેગર દ્વારા પ્રભાવિત થઈ હતી.

  11/17
 • વિશ્વની ટૉપ ફિમેલ બૉડીબિલ્ડરમાં જોઆનાનું નામ નોંધાયેલું છે. જોઆનાએ 21 વર્ષની વયે જ પોતાનું પહેલું બૉડીબિલ્ડિંગ ખિતાબ અને પ્રૉ કાર્ડ મેળવ્યું હતું. બૉડીબિલ્ડિંગના વિશ્વમાં કુલ 74 આંતરરાષ્ટ્રીય મહિલા બૉડીબિલ્ડર છે. 

  વિશ્વની ટૉપ ફિમેલ બૉડીબિલ્ડરમાં જોઆનાનું નામ નોંધાયેલું છે. જોઆનાએ 21 વર્ષની વયે જ પોતાનું પહેલું બૉડીબિલ્ડિંગ ખિતાબ અને પ્રૉ કાર્ડ મેળવ્યું હતું. બૉડીબિલ્ડિંગના વિશ્વમાં કુલ 74 આંતરરાષ્ટ્રીય મહિલા બૉડીબિલ્ડર છે. 

  12/17
 • આ 74 બૉડીબિલ્ડરની લિસ્ટમાં જોઆના થોમસને ટૉપ શ્રેણીમાં રાખવામાં આવે છે. જોઆનાએ 1997માં બૉડીબિલ્ડિંગ વિશ્વમાં એન્ટ્રી લીધી અને તે 2013 સુધી આ ફિલ્ડમાં સક્રીય રહી.

  આ 74 બૉડીબિલ્ડરની લિસ્ટમાં જોઆના થોમસને ટૉપ શ્રેણીમાં રાખવામાં આવે છે. જોઆનાએ 1997માં બૉડીબિલ્ડિંગ વિશ્વમાં એન્ટ્રી લીધી અને તે 2013 સુધી આ ફિલ્ડમાં સક્રીય રહી.

  13/17
 • જોઆના 2001માં આયોજિત મિસ ઓલંપિયા કોન્ટેસ્ટ દ્વારા વિશ્વભરમાં જાણીતી થઈ હતી. આ પછી તેણે 2004માં પણ મિસ ઓલંપિયા કોન્ટેસ્ટમાં ફરી ભાગ લીધો હતો. 

  જોઆના 2001માં આયોજિત મિસ ઓલંપિયા કોન્ટેસ્ટ દ્વારા વિશ્વભરમાં જાણીતી થઈ હતી. આ પછી તેણે 2004માં પણ મિસ ઓલંપિયા કોન્ટેસ્ટમાં ફરી ભાગ લીધો હતો. 

  14/17
 • જોઆનાને બૉડીબિલ્ડિંગ વિશ્વમાં પ્રતિષ્ઠિત એવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યા.

  જોઆનાને બૉડીબિલ્ડિંગ વિશ્વમાં પ્રતિષ્ઠિત એવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યા.

  15/17
 • જોઆનાએ સ્વાસ્થ્યમાં આવતી મુશ્કેલીઓને કારણે 2013માં બૉડીબિલ્ડિંગ પ્રત્યે અંતર સેવ્યું. 

  જોઆનાએ સ્વાસ્થ્યમાં આવતી મુશ્કેલીઓને કારણે 2013માં બૉડીબિલ્ડિંગ પ્રત્યે અંતર સેવ્યું. 

  16/17
 • જોઆનાએ અનેક પોર્ન ફિલ્મો અને એડલ્ટ ફિલ્મો પણ કરી હતી. થોડાંક મહિના પહેલા જોઆનાએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને જણાવ્યું કે આસ્ટિયોઅર્થરાઇટિસ જેવી ગંભીર બીમારી સામે જજૂમી રહી છે. તેણે પોતાના ઘૂંટણના ઑપરેશન માટે ફંડ એકઠાં કરવા ફંડરેઝિંગનો પણ સહારો લીધો હતો.

  જોઆનાએ અનેક પોર્ન ફિલ્મો અને એડલ્ટ ફિલ્મો પણ કરી હતી. થોડાંક મહિના પહેલા જોઆનાએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને જણાવ્યું કે આસ્ટિયોઅર્થરાઇટિસ જેવી ગંભીર બીમારી સામે જજૂમી રહી છે. તેણે પોતાના ઘૂંટણના ઑપરેશન માટે ફંડ એકઠાં કરવા ફંડરેઝિંગનો પણ સહારો લીધો હતો.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

આંતરરાષ્ટ્રીય મહિલા બૉડીબિલ્ડિંગના વિશ્વમાં સૌથી ચર્ચિત ચહેરો એટલે જોઆના થોમસ. જોઆના થોમસનું નિધન એક કોયડો બની રહ્યું. જેને કારણે વિશ્વમાં તેની ચર્ચા હતી. તેનાં નિધનના ત્રણ મહિના બાદ આ મામલો નોંધાયો. જોઆના બે વાર મિસ ઓલંપિયા કૉન્ટેસ્ટનો ભાગ બનવા માટે પણ ચર્ચિત હતી. તેણે ઘણી પોર્ન ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તો જાણો તેનાં વિશે વધુ... (તસવીર સૌજન્ય ટ્વિટર અને જોઆના ફેસબૂક અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK