Diwali 2020: ભારતીય ક્રિકેટર્સની દિવાળીની ઉજવણીની ઇનિંગ્ઝ રહી કંઇક આવી

Updated: 17th November, 2020 19:51 IST | Chirantana Bhatt
  • સૌરવ ગાંગુલીએ પત્ની ડોના ગાંગુલી અને દીકરી સના સાથેનો આ ફોટો શૅર કર્યો હતો. દાદા અવારનવાર આ રીતે તસવીરો શૅર નથી કરતા અને માટે જ આ ફેમિલી પોટ્રેટ રેર પોસ્ટ ગણાવી શકાય.

    સૌરવ ગાંગુલીએ પત્ની ડોના ગાંગુલી અને દીકરી સના સાથેનો આ ફોટો શૅર કર્યો હતો. દાદા અવારનવાર આ રીતે તસવીરો શૅર નથી કરતા અને માટે જ આ ફેમિલી પોટ્રેટ રેર પોસ્ટ ગણાવી શકાય.

    1/18
  • સૌરવ ગાંગુલી સાથે દીકરી સના.

    સૌરવ ગાંગુલી સાથે દીકરી સના.

    2/18
  • રોહિત શર્માએ પત્ની રિતિક સજદેહ અને દીકરા સમાઇરા સાથેનો આ ફોટો શૅર કરી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. 

    રોહિત શર્માએ પત્ની રિતિક સજદેહ અને દીકરા સમાઇરા સાથેનો આ ફોટો શૅર કરી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. 

    3/18
  • સુરેશ રૈના સાથે પત્નિ પ્રિયંકા અને દીકરી ગ્રેસિયા. તસવીરમાં તેના પેરન્ટ્સ પણ જોઇ શકાય છે. 

    સુરેશ રૈના સાથે પત્નિ પ્રિયંકા અને દીકરી ગ્રેસિયા. તસવીરમાં તેના પેરન્ટ્સ પણ જોઇ શકાય છે. 

    4/18
  • શ્રીવત્સ ગોસ્વામી અને સાથે જીવનસંગીની પાયલ જગરુપની આ તસવીર સાથે પોઝિટિવીટી સ્પ્રેડ કરવાનું ટૅગ શૅર કરાયું હતું.

    શ્રીવત્સ ગોસ્વામી અને સાથે જીવનસંગીની પાયલ જગરુપની આ તસવીર સાથે પોઝિટિવીટી સ્પ્રેડ કરવાનું ટૅગ શૅર કરાયું હતું.

    5/18
  • રાહુલ તેવટિયાએ પોતાના પેરન્ટ્સ સાથેનો આ ફોટોગ્રાફ પોસ્ટ કરી સૌની દિવાળીની શુભેચ્છા આપી નકારાત્મકતા દૂર થાય તેવી ઇચ્છા કરી હતી. 

    રાહુલ તેવટિયાએ પોતાના પેરન્ટ્સ સાથેનો આ ફોટોગ્રાફ પોસ્ટ કરી સૌની દિવાળીની શુભેચ્છા આપી નકારાત્મકતા દૂર થાય તેવી ઇચ્છા કરી હતી. 

    6/18
  • આદિત્ય તારેએ પણ રોશનીના તહેવારની સૌને શુભેચ્છાઓ આપી હતી. આદિત્ય તારેએ પોતાની દિવાળીની ઉજવણીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. 

    આદિત્ય તારેએ પણ રોશનીના તહેવારની સૌને શુભેચ્છાઓ આપી હતી. આદિત્ય તારેએ પોતાની દિવાળીની ઉજવણીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. 

    7/18
  • સુર્યકુમાર યાદવ પત્ની દેવિશા શેટ્ટી અને પરિવારના બાકી સભ્યો સાથે દિવાળીની શુભેચ્છા પાઠવતાં.

    સુર્યકુમાર યાદવ પત્ની દેવિશા શેટ્ટી અને પરિવારના બાકી સભ્યો સાથે દિવાળીની શુભેચ્છા પાઠવતાં.

    8/18
  • આજિંક્ય રાહણે અને પત્નિ રાધિકા સાથે નાનકડી આર્યા. 

    આજિંક્ય રાહણે અને પત્નિ રાધિકા સાથે નાનકડી આર્યા. 

    9/18
  • આર અશ્વિન સાથે પ્રિતિ નારાયણ દીકરીઓ અખિરા અને આધ્યા સાથે, દિવાળી મોડમાં.

    આર અશ્વિન સાથે પ્રિતિ નારાયણ દીકરીઓ અખિરા અને આધ્યા સાથે, દિવાળી મોડમાં.

    10/18
  • ધવલ કુલકર્ણી અને શ્રધ્ધા ખરપુડેની સાથે છે નાનકડી નિતારા. 

    ધવલ કુલકર્ણી અને શ્રધ્ધા ખરપુડેની સાથે છે નાનકડી નિતારા. 

    11/18
  • ઇશાંત શર્મા અને પ્રતિમાં સિંઘે આ સ્વીટ ફોટો શૅર કરી દિવાળી વિશ કર્યું હતું. 

    ઇશાંત શર્મા અને પ્રતિમાં સિંઘે આ સ્વીટ ફોટો શૅર કરી દિવાળી વિશ કર્યું હતું. 

    12/18
  • ભૂવનેશ્વર કુમારે પત્ની નુપુર નાગર સાથેની આ તસવીર શૅર કરી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. 

    ભૂવનેશ્વર કુમારે પત્ની નુપુર નાગર સાથેની આ તસવીર શૅર કરી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. 

    13/18
  • સંદિપ શર્મા અને તેની વાગ્દત્તા તાશા સાથ્વિકની આ તસવીર દિવાળી મૂડનો બોલતો પુરાવો છે.

    સંદિપ શર્મા અને તેની વાગ્દત્તા તાશા સાથ્વિકની આ તસવીર દિવાળી મૂડનો બોલતો પુરાવો છે.

    14/18
  • ઘર આંગણે થતી ઉજવણીની આ તસવીર માસ્ટર બ્લાસ્ટરે શૅર કરી હતી. 

    ઘર આંગણે થતી ઉજવણીની આ તસવીર માસ્ટર બ્લાસ્ટરે શૅર કરી હતી. 

    15/18
  • સચિન તેંડૂલકરે  દિવાળી વાઇબ્ઝ ટૅગ સાથે આ તસવીર શૅર કરી હતી. 

    સચિન તેંડૂલકરે  દિવાળી વાઇબ્ઝ ટૅગ સાથે આ તસવીર શૅર કરી હતી. 

    16/18
  • શિવમ દૂબેએ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. 

    શિવમ દૂબેએ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. 

    17/18
  • યુવરાજ સિંઘે દિવાળીની શુભેચ્છાઓ આપતા કહ્યું હતું કે 2020ના વર્ષે જે પણ ડાર્કનેસ આણી છે તે તમામ દિવાળીની પવિત્ર રોશનીથી દૂર થાય તેવી ઇચ્છા અને સેલ્ફલેસ ફ્રન્ટ લાઇન વર્કર્સને વિશેષ શુભેચ્છાઓ જેમણે રોગચાળામાં પોતાની ફરજ સતત બજાવી છે. 

    યુવરાજ સિંઘે દિવાળીની શુભેચ્છાઓ આપતા કહ્યું હતું કે 2020ના વર્ષે જે પણ ડાર્કનેસ આણી છે તે તમામ દિવાળીની પવિત્ર રોશનીથી દૂર થાય તેવી ઇચ્છા અને સેલ્ફલેસ ફ્રન્ટ લાઇન વર્કર્સને વિશેષ શુભેચ્છાઓ જેમણે રોગચાળામાં પોતાની ફરજ સતત બજાવી છે. 

    18/18
  • loading...

ફોટોઝ વિશે

કોરોના વાઇરસને કારણે લોકોએ દિવાળી જરા મંદ ઉજવવાનું નક્કી તો કર્યું હતું પણ છતાં ય જેનાથી જેટલો ઉત્સવ ઉજવાયો તેણે ઉજવ્યો અને આપણા ક્રિકેટર્સ પણ એમાંથી બાકાત નહોતા. આજિંક્ય રાહણે હોય કે સુર્યકુમાર યાદવ કે રાહુલ તેવટિયા, તમામે આગવી રીતે દિવાળી ઉજવી.

First Published: 17th November, 2020 19:23 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK