ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કપ્તાન સુનિલ ગાવસ્કરે 70 વર્ષનો ઉંબર ઓળંગ્યો છે. એમની ક્રિકેટર તરીકેની લાઇફ તો ધુંઆધાર રહી જ છે પણ આ ઓરિજિનલ ‘લિટલ માસ્ટર’નો ચાર્મ એ જ્યારે પણ સ્ક્રિન પર દેખાયા ત્યારે લોકોને પ્રભાવિત કરી ગયો છે. આવો જોઇએ કેટલીક દુર્લભ તસવીરો, પરિવાર, મિત્રો અને મેદાન પરની. તસવીરો- મિડ-ડે આર્કાઇવ્ઝ