હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

Updated: 11th December, 2019 16:30 IST | Falguni Lakhani
 • September 2019:  વિરાટ કોહલીએ હાલમાં જ દિલ્હીના ફિરોજ શાહ કોટલા મેદાનનું નામ અરૂણ જેટલી મેદાન કરવામાં આવ્યું ત્યારે હાજરી આપી. આ સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ વિરાટના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ સમયે પણ અનુષ્કા તેની સાથે હતી.

  September 2019:  વિરાટ કોહલીએ હાલમાં જ દિલ્હીના ફિરોજ શાહ કોટલા મેદાનનું નામ અરૂણ જેટલી મેદાન કરવામાં આવ્યું ત્યારે હાજરી આપી. આ સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ વિરાટના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ સમયે પણ અનુષ્કા તેની સાથે હતી.

  1/13
 • May 2018: આઈપીએલની મેચ પહેલા અનુષ્કા શર્મા પતિના નામનું ટીશર્ટ પહેરીને તેને ચીઅર કરતી જોવા મળી હતી.

  May 2018: આઈપીએલની મેચ પહેલા અનુષ્કા શર્મા પતિના નામનું ટીશર્ટ પહેરીને તેને ચીઅર કરતી જોવા મળી હતી.

  2/13
 • February 2018: સાઉથ આફ્રિકાની સામે વિરાટે સેન્ચ્યુરી મારી ત્યારે અનુષ્કાએ ઈન્સ્ટા પર ક્યુટ પોસ્ટ કરી હતી.

  February 2018: સાઉથ આફ્રિકાની સામે વિરાટે સેન્ચ્યુરી મારી ત્યારે અનુષ્કાએ ઈન્સ્ટા પર ક્યુટ પોસ્ટ કરી હતી.

  3/13
 • August 2017: વિરાટ અને ટીમ શ્રીલંકાના પ્રવાસે હતી ત્યારે અનુષ્કા પણ ત્યાં પહોંચી હતી અને ત્યાં સારો એવો સમય વિરાટ સાથે પસાર કર્યો હતો.

  August 2017: વિરાટ અને ટીમ શ્રીલંકાના પ્રવાસે હતી ત્યારે અનુષ્કા પણ ત્યાં પહોંચી હતી અને ત્યાં સારો એવો સમય વિરાટ સાથે પસાર કર્યો હતો.

  4/13
 • May 2017: સાગરિકા અને ઝહીરની સગાઈ સમયે વિરાટ અને અનુષ્કા.

  May 2017: સાગરિકા અને ઝહીરની સગાઈ સમયે વિરાટ અને અનુષ્કા.

  5/13
 • March 2017: મહિલા દિવસ પર વિરાય કોહલીએ અનુષ્કાની પ્રશંસા કરતી ખાસ પોસ્ટ કરી હતી.

  March 2017: મહિલા દિવસ પર વિરાય કોહલીએ અનુષ્કાની પ્રશંસા કરતી ખાસ પોસ્ટ કરી હતી.

  6/13
 • February 2017: કોહલીએ અનુષ્કા સાથેનો તેનો આ ફોટો પોસ્ટ કરીને તેમના સંબંધો સાર્વજનિક કર્યા હતા.

  February 2017: કોહલીએ અનુષ્કા સાથેનો તેનો આ ફોટો પોસ્ટ કરીને તેમના સંબંધો સાર્વજનિક કર્યા હતા.

  7/13
 • December 2016: યુવરાજ અને હેઝલના લગ્નમાં વિરાટ અને અનુષ્કા.

  December 2016: યુવરાજ અને હેઝલના લગ્નમાં વિરાટ અને અનુષ્કા.

  8/13
 • November 2016: રાજકોટમાં ટીમ રમવા આવી ત્યારે પણ અનુષ્કા વિરાટની સાથે હતી.

  November 2016: રાજકોટમાં ટીમ રમવા આવી ત્યારે પણ અનુષ્કા વિરાટની સાથે હતી.

  9/13
 • March 2016: એક સમય એવો હતો જ્યારે વિરાટના ખરાબ પ્રદર્શન માટે અનુષ્કાને જવાબદાર ગણાવવામાં આવી હતી. જો કે વિરાટે જડબાતોડ જવાબ આપી ટીકાકારોના મોં બંધ કરી દીધા હતા.

  March 2016: એક સમય એવો હતો જ્યારે વિરાટના ખરાબ પ્રદર્શન માટે અનુષ્કાને જવાબદાર ગણાવવામાં આવી હતી. જો કે વિરાટે જડબાતોડ જવાબ આપી ટીકાકારોના મોં બંધ કરી દીધા હતા.

  10/13
 • November 2015: મોહાલીમાં વિરાટનો બર્થડે સેલીબ્રેટ કરવા પહોંચી હતી અનુષ્કા.

  November 2015: મોહાલીમાં વિરાટનો બર્થડે સેલીબ્રેટ કરવા પહોંચી હતી અનુષ્કા.

  11/13
 • October 2014: પહેલી વાર કોહલી અને અનુષ્કા એકસાથે જાહેરમાં જોવા મળ્યા હતા.

  October 2014: પહેલી વાર કોહલી અને અનુષ્કા એકસાથે જાહેરમાં જોવા મળ્યા હતા.

  12/13
 • February 2014: ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે હતી ત્યારે કોહલી અને અનુષ્કા હાથમાં હાથ નાખીને જતા જોવા મળ્યા હતા.

  February 2014: ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે હતી ત્યારે કોહલી અને અનુષ્કા હાથમાં હાથ નાખીને જતા જોવા મળ્યા હતા.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની આજે એટલે કે 11 ડિસેમ્બરના રોજ બીજી મેરેજ એનિવર્સરી છે. આ દિવસે બંનેએ એક બીજાના ફોટો શેર કર્યો હતો. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ભારતમાં હોટેસ્ટ સેલેબ કપલ્સમાંથી એક છે. અનુષ્કા હંમેશા પતિ વિરાટનો સાથ મજબૂતીથી આપતી જોવા મળે છે. આ તસવીરો તેનો પુરાવો છે.

First Published: 14th September, 2019 16:41 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK