Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બીજી ટેસ્ટ મૅચ થશે ડ્રૉ?

બીજી ટેસ્ટ મૅચ થશે ડ્રૉ?

19 July, 2020 01:20 PM IST | Mumbai Desk
Mumbai correspondent

બીજી ટેસ્ટ મૅચ થશે ડ્રૉ?

ત્રીજી ટેસ્ટમાં જોફ્રા આર્ચર જોવા મળશે. ડિસિપ્લિનરી હિયરિંગમાં નક્કી થયા મુજબ તેને બાયો સિક્યૉર એન્વાયર્નમેન્ટના ઉલ્લંઘન બદલ લેખિત ચેતવણી આપવામાં આવી છે અને દંડ ફટકારવામાં આવ્યો છે.

ત્રીજી ટેસ્ટમાં જોફ્રા આર્ચર જોવા મળશે. ડિસિપ્લિનરી હિયરિંગમાં નક્કી થયા મુજબ તેને બાયો સિક્યૉર એન્વાયર્નમેન્ટના ઉલ્લંઘન બદલ લેખિત ચેતવણી આપવામાં આવી છે અને દંડ ફટકારવામાં આવ્યો છે.


ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાતી બીજી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે મેઘરાજા વિલન બનીને વરસ્યા હતા જેને લીધે ત્રીજા દિવસનો ખેલ થઈ શક્યો નહોતો. પ્રથમ પારીમાં ઇંગ્લૅન્ડે ચાર વિકેટે ૪૬૯ રન કરીને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ઇંગ્લૅન્ડે આપેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમે બીજા દિવસનો ખેલ સમાપ્ત થતાં પહેલાં ૧૪ ઓવરમાં એક વિકેટે ૩૨ રન બનાવી લીધા હતા. જૉન કૅમ્બેલની વિકેટ સૅમ કરને લીધી હતી. ક્રૅગ બ્રેથવેઇટ ૬ રન અને અલઝારી જોસેફ ૧૪ રન સાથે રમી રહ્યા છે. ત્રીજા દિવસે વરસાદે મૅચ બગાડતાં હવે એ ડ્રૉ જવાની શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2020 01:20 PM IST | Mumbai Desk | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK