ભારતીય ક્રિકેટ ટીમનો કૅપ્ટન વિરાટ કોહલી પોતાના ચાહકોને અનેક વાર સરપ્રાઇઝ આપતો જોવા મળે છે. આ વખતે તે ઇન્દોરમાં બાળકો સાથે ગલી ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. ભારત અને બંગલા દેશ વચ્ચેની પહેલી ટેસ્ટ મૅચ આજથી ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. વાસ્તવમાં એક શૂટ માટે કોહલી ઇન્દોરના બિચોલી મરદાના એરિયામાં ગયો હતો અને ત્યાં બાળકો સાથે ગલી ક્રિકેટ રમ્યો હતો જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. શર્ટ અને જીન્સમાં હેન્ડસમ લાગી રહેલા કૅપ્ટન કોહલીએ બાળકો સાથે કેટલીક મસ્તી પણ કરી હતી.
કોહલી-રોહિત ટી20માં સૌથી વધુ રન કરનાર ખેલાડીઓમાં પહેલા ક્રમે
Dec 13, 2019, 15:42 ISTભારતે 67 રને વિન્ડીઝને ત્રીજી ટી20માં હરાવી સીરિઝ પર 2-1થી કબ્જો કર્યો
Dec 11, 2019, 23:00 ISTઆઇપીએલના હોમગ્રાઉન્ડ પર કોહલીને ટક્કર આપશે પોલાર્ડ
Dec 11, 2019, 13:36 ISTબાળપણમાં વિરાટને પસંદ હતી આ અભિનેત્રી, ઇન્ટરવ્યૂમાં કર્યા અનેક ખુલાસા
Dec 10, 2019, 19:06 IST