Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૅપ્ટન ઐયરની સેન્ચુરી, મુંબઈની સતત ચોથી જીત

કૅપ્ટન ઐયરની સેન્ચુરી, મુંબઈની સતત ચોથી જીત

28 February, 2021 12:45 PM IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅપ્ટન ઐયરની સેન્ચુરી, મુંબઈની સતત ચોથી જીત

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર


વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈ ટીમે વિજયરથ જાળવી રાખતાં ગઈ કાલે રાજસ્થાનને ૬૭ રનથી હરાવી સતત ચોથી જીત મેળવી હતી. મુંબઈની આ જીતના હીરો હતા કૅપ્ટન શ્રેયસ ઐયર અને શાર્દુલ ઠાકુર. મુંબઈને ઐયરની સેન્ચુરી (૧૧૬)ની મદદથી ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૧૭ રન બનાવ્યા હતા. રાજસ્થાન શાર્દુલ ઠાકુરના ૫૦ રનમાં ચાર વિકેટના તરખાટ સામે ૪૨.૨ ઓવરમાં ૨૫૦ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. મુંબઈ હવે આવતી કાલે હિમાચલ પ્રદેશ સામે રમશે.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2021 12:45 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK