Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પીએમ મોદીએ કર્યું ખેલો ઈન્ડિયા એપનું ઉદ્ધાટન

પીએમ મોદીએ કર્યું ખેલો ઈન્ડિયા એપનું ઉદ્ધાટન

24 July, 2019 03:09 PM IST |

પીએમ મોદીએ કર્યું ખેલો ઈન્ડિયા એપનું ઉદ્ધાટન

ખેલો ઈન્ડિયા એપ લોન્ચ

ખેલો ઈન્ડિયા એપ લોન્ચ


યુવાઓની ફિટનેસ અને રમત પ્રત્યે તેમની જાગરૂકતા વધારવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલો ઇન્ડિયા એપનું ઉદ્ધાટન કર્યું છે. આ મોકા પર ભારતના ખેલપ્રધાન રાજ્યવર્ધન સિંહ પણ હાજર હતા. રાજ્યવર્ધન સિંહે કહ્યું હતું કે, મોબાઈલ એપથી નૌજવાન યુવા પ્લેયર દેશના બધા રમતોને જોઈ શકશે અને નિયમોને જાણી શકશે.

આ એપ દ્વારા નવયુવાનો વિવિધ રમતોની જાણકારી મેળવી શકશે. આ સિવાય આ એપ દ્વારા ફિટનેસ પણ ચેક કરી શકાશે અને ભારતીય ખેલ પ્રાધિકરણ દ્વારા પણ ડેવલપ કરાશે. આ એપનો ઉદ્દેશ્ય રમતોને દૂર દૂર સુધી પહોચાડવા માગે છે.



 


આ પણ વાંચો: TENNIS: નડાલે જીત સાથે કરી શરુઆત

 


ભારતને સ્પોર્ટિંગ કલ્ચર બનાવવા માટે આ દિશામાં વધુ એક કદમ વધ્યો છે. આ એપમાં 18 અલગ અલગ રમતો વિશે દર્શાવવામાં આવ્યું છે અને આ રમતોના નિયમો પણ સમજાવવામાં આવ્યા છે. આ એપથી શહેરમાં રહેતા લોકો સાથે ગામના યુવાનો માટે પણ મદદરુપ થશે. ખેલો ઈન્ડિયા એપ અંગ્રેજી અને હિન્દી બન્ને ભાષામાં લોન્ચ કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 03:09 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK