Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૌથી ઊંચો ક્રિકેટર, ૭.૪ ફુટનો મોહમ્મદ મુદ્દસર

સૌથી ઊંચો ક્રિકેટર, ૭.૪ ફુટનો મોહમ્મદ મુદ્દસર

08 November, 2019 12:08 PM IST | Islamabad

સૌથી ઊંચો ક્રિકેટર, ૭.૪ ફુટનો મોહમ્મદ મુદ્દસર

મોહમ્મદ ઇરફાન

મોહમ્મદ ઇરફાન


વર્લ્ડ ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી ઊંચા ક્રિકેટરનો રેકૉર્ડ પાકિસ્તાનના ૭.૧ ફુટ ઊંચા મોહમ્મદ ઇરફાનના નામે છે. જોકે હવે તેને આ મામલે તેના જ દેશનો ૨૧ વર્ષનો મોહમ્મદ મુદ્દસર ચૅલેન્જ આપવા આવી રહ્યો છે. પાકિસ્તાન સુપર લીગની આગામી સીઝન માટે મુદ્દસરને લાહોર કલંદર ટીમે સિલેક્ટ કર્યો છે. મુદ્દસરની હાઇટ ૭ ફુટ અને ચાર ઇંચ છે અને ઇરફાનથી તે ૩ ઇંચ ઊંચો છે. મુદ્દસર લાહોરમાં જ રહે છે અને તેણે ૬ નવેમ્બરે લાહોર કલંદર તરફથી પ્લેયર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જૉઇન્ટ કર્યો હતો અને આગામી સીઝન માટે તેની પસંદગી કરવામાં આવી હતી. મુદ્દસરે તેની હાઇટ વિશે જણાવ્યું હતું કે ‘મને રોજ મારા શૂઝ સિલેક્ટ કરવામાં સૌથી વધુ પરેશાની થાય છે, પણ મને વિશ્વાસ છે કે મને મારી હાઇટને કારણે ક્રિકેટ કરીઅરમાં કોઈ અવરોધ નહીં આવે.’


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2019 12:08 PM IST | Islamabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK