Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઝઘડા બદલ ઇશાન્તને અકમલ કરતાં વધુ દંડ

ઝઘડા બદલ ઇશાન્તને અકમલ કરતાં વધુ દંડ

27 December, 2012 04:17 AM IST |

ઝઘડા બદલ ઇશાન્તને અકમલ કરતાં વધુ દંડ

ઝઘડા બદલ ઇશાન્તને અકમલ કરતાં વધુ દંડ






બૅન્ગલોર:  આ ગરમાગરમીની શરૂઆત ઇશાન્તે કરી હતી એવા અમ્પાયરોના રિપોર્ટના આધારે મૅચ રેફરી રોશન મહાનામાએ તેને વધુ દંડ ફટકાર્યો હતો. ઇશાન્તના નો બૉલમાં કૅચ પકડાતાં અમ્પાયરે અકમલને નૉટઆઉટ જાહેર કર્યો હતો અને પછીના બૉલમાં અકમલે જોરદાર ફટકો લગાવ્યો હતો. એ પછી બન્ને વચ્ચેનું ઘર્ષણ શરૂ થયું હતું અને પ્લેયરો તથા અમ્પાયરે તેમને છોડાવ્યા હતા. થોડી વાર પછી ઇશાન્તે જ અકમલનો કૅચ પકડ્યો હતો.




Whatsapp-channel Whatsapp-channel

27 December, 2012 04:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK