Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IND VS NZ: T-20માં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી હાર

IND VS NZ: T-20માં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી હાર

06 February, 2019 04:59 PM IST |

IND VS NZ: T-20માં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી હાર

T-20માં ભારતની સૌથી મોટી હાર

T-20માં ભારતની સૌથી મોટી હાર


ભારતે ન્યુઝીલેન્ડ સામે પહેલી T-20 ગુમાવી છે. ત્રણ મેચની સિરીઝમાં ભારતે 80 રને હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ ભારતની સૌથી મોટી હાર થઈ છે આ પહેલા ભારત સૌથી વધુ 49 રનના અંતરથી હારી હતી જે અત્યાર સુધીની સૌથી મોટી હાર હતી. વેલિંગ્ટન ખાતે રમાયેલી પ્રથમ T-20માં ભારત જીતવા માટે 220રનનો પીછો કરવા મેદાન પર ઉતરી હતી. જેના જવાબમાં 139 રન બનાવી ઓલઆઉટ થઈ હતી


ભારતે અત્યાર સુધી હારનો સામનો કરવો પડ્યો છે. ટોપ ઓર્ડરના નિષ્ફળ પ્રયાસો અને સતત વિકેટ પડવાના કારણે ન્યુઝીલેન્ડ સામે ભારતની T-20માં સૌથી મોટી હાર થઈ છે. ઉલ્લેખનીય છે કે ભારતની 4 સૌથી મોટી હાર માંથી ત્રણ વાર ન્યુઝીલેન્ડ વિરોધી ટીમ રહી છે.



વર્ષ       હરીફટીમ       અંતર           મેદાન
2019   ન્યુઝીલેન્ડ     80 રને હાર      વેલિંગ્ટન
2010   ઓસ્ટ્રેલિયા   49 રને હાર     બ્રિઝટાઉન
2016   ન્યુઝીલેન્ડ     46 રને હાર     નાગપુર
2017   ન્યુઝીલેન્ડ     40 રને હાર     રાજકોટ


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2019 04:59 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK