અમદાવાદમાં રમાનારી બાકીની બે ટેસ્ટમાં ભારતીય ટીમે તેમની ટીમ જાળવી રાખી છે. ફક્ત શાર્દુલ ઠાકુરને મુંબઈ વતી વિજય હજારે ટ્રોફી રમવા માટે છૂટો કરવામાં આવ્યો છે અને તેની જગ્યાએ જો ફિટ હશે તો ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવશે.
ટેસ્ટ-સિરીઝ બાદ ઇંગ્લૅન્ડ સામે પાંચ ટી૨૦ અને ૩ વન-ડેની સિરીઝ માટે ટીમ ઇન્ડિયા જસપ્રીત બુમરાહને વર્કલોડ મૅનેજમેન્ટ હેઠળ આરામ અપાશે. બુમરાહને બદલે ટીમમાં ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીને મેદાનમાં ઉતારશે. ઑક્ટોબરમાં ભારતમાં જ ટી૨૦ વર્લ્ડ કપ રમાવાનો હોવાથી સિલેક્ટરો સૂર્યકુમાર યાદવ અને સંજુ સૅમસન જેવા ખેલાડીઓને આ સિરીઝમાં મોકો આપી શકે છે.
આજથી શરૂ થતી મોટેરા ટેસ્ટમાં કસોટી થઈ જશે કે પિન્ક કિતના પિન્ક હૈ?
24th February, 2021 11:33 ISTવિજય હઝારે ટ્રોફીમાં રમતા ત્રણ પ્લેયર્સ કોરોનાગ્રસ્ત
24th February, 2021 11:33 ISTકૅપ્ટન ઐયરની સેન્ચુરી, મુંબઈની સતત બીજી જીત
24th February, 2021 11:33 ISTલૉર્ડ્સની ટિકિટ માટે મોટેરામાં ટેસ્ટ
24th February, 2021 11:33 IST