વર્લ્ડ ચૅમ્પિયનશિપમાંથી બૅક ઇન્જરીને કારણે બહાર થઈ હિમા દાસ

Published: Sep 20, 2019, 11:48 IST | નવી દિલ્હી

સ્પ્રિન્ટર હિમા દાસ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ નહીં લે.

હિમા દાસ
હિમા દાસ

સ્પ્રિન્ટર હિમા દાસ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ નહીં લે. ધ ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે ‘દુઃખની વાત છે કે ૪૦૦ મીટર ઍથ્લિટ હિમા દાસ દોહામાં યોજાઈ રહેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ નહીં લઈ શકે. તેને બૅક ઇન્જરી છે.’

૨૭ સપ્ટેમ્બરથી ૬ ઑક્ટોબર સુધી યોજાઈ રહેલી આ કૉમ્પિટિશનમાં હિમાની સાથે ૭ મહિલાઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. ગયા વર્ષે એશિયન ગેમ્સમાં તેને લોઅર બૅકમાં ઈજા થઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK