Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડે મૅચ અને ભારતની વિમેન્સ ટીમે જીતી સિરીઝ

ઇંગ્લૅન્ડે મૅચ અને ભારતની વિમેન્સ ટીમે જીતી સિરીઝ

01 March, 2019 11:02 AM IST |

ઇંગ્લૅન્ડે મૅચ અને ભારતની વિમેન્સ ટીમે જીતી સિરીઝ

ઇટ્સ સેલ્ફી ટાઇમ : વાનખેડે સ્ટેડિયમમાં ફૅન્સ સાથે સેલ્ફી લેતી ભારતની ઇન-ફોર્મ બૅટ્સવુમન સ્મૃતિ મંધાના.

ઇટ્સ સેલ્ફી ટાઇમ : વાનખેડે સ્ટેડિયમમાં ફૅન્સ સાથે સેલ્ફી લેતી ભારતની ઇન-ફોર્મ બૅટ્સવુમન સ્મૃતિ મંધાના.


મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મિતાલી રાજની કૅપ્ટન્સીવાળી ભારતની વિમેન્સ ટીમ સામે ઇંગ્લૅન્ડની ટીમે ત્રીજી અને છેલ્લી વન-ડેમાં બે વિકેટથી વિજય મેળવીને પરાજયનું અંતર ૨-૧થી ઘટાડ્યું હતું. પ્લેયર ઑફ ધ સિરીઝ સ્મૃતિ મંધાનાના ૬૬ અને પૂનમ રાઉતના ૫૬ રનની મદદથી ભારતની ટીમે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૦૫ રન બનાવ્યા હતા. પ્લેયર ઑફ ધ મૅચ કેથરિન બ્રન્ટની બોલિંગ ઍનૅલિસિસ ૧૦-૨-૨૮-૫ની અદ્ભુત હતી. ડેનિયલ વાયટના ૫૬ રનની મદદથી પ્રવાસી ટીમે ૨૦૮ રન ૧૧ બૉલ અને બે વિકેટ બાકી રાખીને બનાવ્યા હતા. બન્ને ટીમ વચ્ચે પહેલી T૨૦ સોમવારે રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2019 11:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK