Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રિકેટમાં ટેસ્ટ ફૉર્મેટ સૌથી વધારે મહત્ત્વનું છે : બટલર

ક્રિકેટમાં ટેસ્ટ ફૉર્મેટ સૌથી વધારે મહત્ત્વનું છે : બટલર

26 February, 2020 04:55 PM IST |

ક્રિકેટમાં ટેસ્ટ ફૉર્મેટ સૌથી વધારે મહત્ત્વનું છે : બટલર

ક્રિકેટમાં ટેસ્ટ ફૉર્મેટ સૌથી વધારે મહત્ત્વનું છે : બટલર


ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના વિકેટકીપર જૉસ બટલરનું કહેવું છે કે ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાં ટેસ્ટ ક્રિકેટ સૌથી મહત્ત્વનું છે. આ વિશે વિગતવાર વાત કરતાં બટલરે કહ્યું હતું કે ‘ટેસ્ટ ક્રિકેટને લઈને હું ઘણો કટિબદ્ધ છું. એ ક્રિકેટનું સૌથી અઘરું ફૉર્મેટ છે. તમે જ્યારે સારા ફૉર્મમાં હો છો ત્યારે સારું પરિણામ મળી શકે છે અને દરેક પ્લેયર એમ જ ઇચ્છતો હોય છે. મારા ખ્લાયથી કોઈ પણ નિર્ણય લેવાની સત્તા મારા હાથમાં નથી, પણ શ્રીલંકા સામેની ટૂર માટે હું ઘણો ઉત્સાહી છું. નવેમ્બર ૨૦૧૮માં અમે જે છેલ્લી ટૂર કરી હતી એ ઘણી સારી રહી હતી અને અમે એ જીત્યા હતા. એ સારી યાદો સાથે આશા રાખું કે આવનારી સિરીઝ પણ અમે જીતીએ.’

૧૯ માર્ચથી ઇંગ્લૅન્ડ અને શ્રીલંકા બે ટેસ્ટ મૅચની સિરીઝ રમશે.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2020 04:55 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK