Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધોનીને મસાજ કરી આપતો ઝીવાનો આ વીડિયો તમને કરી દેશે ખુશ

ધોનીને મસાજ કરી આપતો ઝીવાનો આ વીડિયો તમને કરી દેશે ખુશ

26 October, 2019 04:49 PM IST | મુંબઈ

ધોનીને મસાજ કરી આપતો ઝીવાનો આ વીડિયો તમને કરી દેશે ખુશ

ધોની અને ઝીવા

ધોની અને ઝીવા


ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છેલ્લા કેટલાક સમયથી મેદાનથી દૂર છે, પરંતુ તે પરિવાર સાથે સારો સમય વિતાવી રહ્યો છે. હાલમાં જ તેની દિકરી ઝીવાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જે તેની પત્ની સાક્ષી મેનેજ કરે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઝીવા ધોનીની પાછળ બેઠી છે અને તેને ખભા પર મસાજ આપી રહી છે અને ધોની રીલેક્સ મૂડમાં બેઠા છે. બીજા એક વીડિયોમાં ઝીવા ધોનીને પાછળથી ભેટતી જોવા મળી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) onOct 24, 2019 at 5:19am PDT




શુક્રવારે ઝીવાના અકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને ચાર લાખથી વધુ લાઈક્સ મળી ચુક્યા છે.
ધોની ઘણીવાર ઝીવા સાથેના તેના વીડિયો અને ફોટો શેર કરતા રહે છે. હાલમાં જ ધોનીએ એક ફોટો શેર કર્યો હતો જેમાં ઝીવાએ રણવીર સિંહ જેવા જ ચશ્મા પહેર્યા છે.


 
 
 
View this post on Instagram

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) onOct 24, 2019 at 5:19am PDT


એમ એસ ધોની છેલ્લે મેદાન પર વર્લ્ડ કપ દરમિયાન જોવા મળ્યા હતા. જે બાદ તેમણે સેના સાથે સમય વિતાવ્યો હતો. તાજેતરમાં રાંચી ટેસ્ટ દરમિયાન ધોની ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યા હતા.


આ પણ જુઓઃ 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2019 04:49 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK