ઝીવા સાથે રેતીનો કિલ્લો બનાવતા માહી.
પત્ની અને પુત્રી સાથે IPLની ટ્રોફી જીત્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની
પાપા અને બેટી બંને એકદમ કયૂટ લાગે છે ને!
શું આ અવતારમાં ધોનીને ઝીવા ઓળખી શકી હશે?
પૂલમાં પાપા સાથે ઝીવા.
જેવા પાપા એવી જ સ્ટાઈલિશ દિકરી...
પ્રિયા પ્રકાશ વૉરિયરની જેમ આંખ મારી રહેલા ધોની અને ઝીવા.
મેચ માટે દેશની બહાર જઈ રહેલા ધોનીને ભેટી રહેલી ઝીવા.
સાક્ષી, માહી અને ઝીવા..છે ને પર્ફેક્ટ ફેમિલી.
કેટલી ગંભીરતાથી કામ કરી રહ્યા છે બંને!
ફ્લાઈમાં પાપા સાથે ઝીવા.
પાપાની પ્રિન્સેસ છે ઝીવા.
ધોની અને ઝીવાનો આ ફોટો ખૂબ જ સરસ છે.
પાપાના ખોળામાં બેસીને મસ્તી કરતી ઝીવા.
નાનકડી ઝીવા જુઓ પાપાને જોઈ કેવી સ્મિત કરી રહી છે.
મહેન્દ્ર સિંહ ધોની જેટલા કૂલ છે એટલી જ ક્યુટ છે તેમની દિકરી ઝિવા...જુઓ બંનેના આવા જ કેટલાક ફોટોસ જે તમારો દિવસ બનાવી દેશે.તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ