Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પ્રેક્ષકે પ્લેયરને મારી બૉટલ

પ્રેક્ષકે પ્લેયરને મારી બૉટલ

23 November, 2021 06:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરિણામે લાયન અને માર્સેઇલી વચ્ચેની મૅચ અટકાવીને એને રદ જાહેર કરવામાં આવી હતી.

પરિણામે લાયન અને માર્સેઇલી વચ્ચેની મૅચ અટકાવીને એને રદ જાહેર કરવામાં આવી હતી.  એ.એફ.પી.

પરિણામે લાયન અને માર્સેઇલી વચ્ચેની મૅચ અટકાવીને એને રદ જાહેર કરવામાં આવી હતી.  એ.એફ.પી.


ફ્રાન્સના લાયન શહેર નજીક રમાયેલી ફ્રેન્ચ એલ-વન ફુટબૉલ મૅચ દરમ્યાન માર્સેઇલી ટીમના ફ્રેન્ચ ખેલાડી દિમિત્રી પાયેટ (ડાબે)ને નજીકના એક સ્ટૅન્ડમાંથી કોઈકે પાણીની બૉટલ મારી હતી. ફોટોમાં દેખાતી આ બૉટલ તેને માથા પર વાગી હતી. પરિણામે લાયન અને માર્સેઇલી વચ્ચેની મૅચ અટકાવીને એને રદ જાહેર કરવામાં આવી હતી.  એ.એફ.પી.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2021 06:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK