ભારત હજુ પણ સાતમો મેડલ (Paris Olympics 2024) મેળવી શકે છે. અનુભવી કુસ્તીબાજ વિનેશ ફોગાટ પણ 50 કિગ્રા વર્ગમાં કુસ્તીની ફાઇનલમાં પહોંચી હતી. તેણીએ પોતાને ભારત માટે મેડલની ખાતરી આપી હતી
પ્રતીકાત્મક તસવીર
પેરિસ ઑલિમ્પિક (Paris Olympics 2024)માં ભારતનું અભિયાન શનિવારે રાત્રે ભારતીય કુસ્તીબાજ રિતિકા હુડાની ક્વાર્ટર ફાઇનલમાં હાર સાથે સમાપ્ત થયું. કુસ્તીની મહિલાઓની 76 કિગ્રા વર્ગમાં તેણીને કિર્ગિસ્તાનની ઇપેરી મેડેત કાયજીએ 1-1થી હાર આપી હતી.