Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મુંબઈમાં આયોજિત 360 ONE ગ્લોબલ ચેસ ફેસ્ટિવલમાં ૧૬ દેશોના સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે

મુંબઈમાં આયોજિત 360 ONE ગ્લોબલ ચેસ ફેસ્ટિવલમાં ૧૬ દેશોના સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે

Published : 10 June, 2026 12:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સીઝનની લૉન્ચ ઇવેન્ટમાં અર્જુન પુરસ્કાર વિજેતા અને ૭ વખતના નૅશનલ ચૅમ્પિયન ગ્રૅન્ડ માસ્ટર પ્રવીણ થિપ્સે અને વર્તમાન નૅશનલ ચૅમ્પિયન ગ્રૅન્ડમાસ્ટર ઇનિયન પા સાથે ચેસની રમત રમતા જોવા મળ્યા હતા...

તસવીર: આશિષ રાજે

તસવીર: આશિષ રાજે


મુંબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના એક્સ્પો હૉલમાં આજે ૧૦મી જૂનથી ૧૮ જૂન દરમ્યાન 360 ONE ગ્લોબલ ચેસ ફેસ્ટિવલની નવમી સીઝન રમાશે. માસ્ટર્સ સેક્શન (કૅટેગરી A)માં ૧૬ દેશોના ૫૮ અગ્રણી ચેસ-ખેલાડીઓ ભાગ લેશે. ચૅલેન્જર્સ સેક્શન (કૅટેગરી B)માં ૨૨૫ ખેલાડીઓ અને જુનિયર માસ્ટર્સ ચેસમાં ૧૨૫ યુવા ખેલાડીઓ ભાગ લેશે.

360 ONE ગ્લોબલ ચેસ ફેસ્ટિવલની ટોટલ પ્રાઇઝ મની ૬૦ લાખ રૂપિયા છે. માસ્ટર્સ સેક્શનમાં ૩૫ લાખ રૂપિયા, ચૅલેન્જર્સ સેક્શનમાં ૧૫ લાખ રૂપિયા અને જુનિયર માસ્ટર્સ ચેસ ૧૦ લાખ રૂપિયાની ઇનામી રકમ ફાળવવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK