સાવી અને પિન્કી નામની ખેલાડીઓએ સૌથી વધુ ત્રણ-ત્રણ ગોલ કર્યા હતા.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
હરિયાણાની હર હૉકી ઍકૅડેમીએ બુધવારે લખનઉમાં સૅલ્યુટ હૉકી ઍકૅડેમીને ખેલો ઇન્ડિયા વિમેન્સ હૉકી લીગની અન્ડર-21 કૅટેગરીની એક મૅચમાં ૧૭-૦ના તોતિંગ માર્જિનથી હરાવી હતી. સાવી અને પિન્કી નામની ખેલાડીઓએ સૌથી વધુ ત્રણ-ત્રણ ગોલ કર્યા હતા. બીજી ચાર ખેલાડીઓએ બે-બે ગોલ કર્યા હતા.