Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > હૉકીના અન્ડર-18 એશિયા કપમાં મેન્સ ટીમ ગોલ્ડ અને વિમેન્સ ટીમ બ્રૉન્ઝ મેડલ જીતી

હૉકીના અન્ડર-18 એશિયા કપમાં મેન્સ ટીમ ગોલ્ડ અને વિમેન્સ ટીમ બ્રૉન્ઝ મેડલ જીતી

Published : 07 June, 2026 09:46 AM | Modified : 07 June, 2026 10:04 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની મહિલા ટીમ ૨૦૦૦ના વર્ષમાં ચૅમ્પિયન બન્યા બાદ ૨૦૧૧ અને ૨૦૧૬માં પણ બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

હૉકી અન્ડર-18 મેન્સ અને વિમેન્સ ટીમ

હૉકી અન્ડર-18 મેન્સ અને વિમેન્સ ટીમ


ભારતીય પુરુષ હૉકી ટીમે શનિવારે યજમાન જપાન સામે ૪-૧થી ફાઇનલ મૅચ જીતીને ત્રીજી વખત અન્ડર-18 એશિયા કપનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. પાકિસ્તાનને સેમી ફાઇનલમાં હરાવીને ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું. અગાઉ ભારત ૨૦૦૧માં અને ૨૦૧૬માં ચૅમ્પિયન બન્યું હતું. ભારતીય મહિલા ટીમ ગઈ કાલે અન્ડર-18 એશિયા કપ 2026માં સાઉથ કોરિયા સામે ૩-૦થી જીત મેળવીને બ્રૉન્ઝ મેડલ જીતી હતી. ભારતની મહિલા ટીમ ૨૦૦૦ના વર્ષમાં ચૅમ્પિયન બન્યા બાદ ૨૦૧૧ અને ૨૦૧૬માં પણ બ્રૉન્ઝ મેડલ જીતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 10:04 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK