° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


Fairplay Gaming Exchange: દરેક દાવ પર તોડી રહ્યા છે ખોટી માન્યતાઓ આ પોર્ટલ થકી

15 April, 2021 07:36 PM IST | Mumbai | Partnered Content

પરિણામે બેટિંગ તરફ લોગોનો અભિગમ નકારાત્મક છે. સૌથી લાંબા સમય સુધી જુગારના શોખીનોએ એવું પોર્ટલ નથી જોયું જે ઉપરનું કશું પણ નહીં કરે અને જુગારની જુની પારંપરિક છાપ પાછી લાવવવા પ્રયત્નશીલ હોય. ફેરપ્લે એક બેટિંગ એક્સચેન્જ છે જે એ જ કરવા માગે છે.

ફેરપ્લે ગેમ્બલિંગ પ્રત્યે દુનિયાનો દ્રષ્ટિકોણ બદલી રહ્યું છે.

ફેરપ્લે ગેમ્બલિંગ પ્રત્યે દુનિયાનો દ્રષ્ટિકોણ બદલી રહ્યું છે.

આમ તો ભારતના પૌરાણિક ઇતિહાસમાં જુગાર એક પારંપરા રહી છે પણ છેલ્લા કેટલાક દાયકાઓથી જુગારને એક ટાબુ ગણવામાં આવે છે. મોટાભાગના ભારતીયો તહેવારોમાં પત્તાં રમે છે ને કસિનોઝમાં પણ જાય છે પણ છતાં પણ જુગાર એટલકે ગેમ્બલિંગને સારી નજરથી જોવામાં નથી આવતું. ગેરવાજબી ટ્રાન્ઝેક્શન્સ અને છેતરપિંડી અથવા તો વિશ્વાસપાત્ર બુકીઝ ન હોવાથી અને ક્યારે ગેરરિતીઓને જેમ કે લોકોને ઓછા સ્ટૅક્સ પર બેટિંગ કરવા દબાણ કરવું અને તેમના પૈસા પડાવી લેવા જેવા કારણો તેની પાછળ છે. પરિણામે બેટિંગ તરફ લોગોનો અભિગમ નકારાત્મક છે. સૌથી લાંબા સમય સુધી જુગારના શોખીનોએ એવું પોર્ટલ નથી જોયું જે ઉપરનું કશું પણ નહીં કરે અને જુગારની જુની પારંપરિક છાપ પાછી લાવવવા પ્રયત્નશીલ હોય. ફેરપ્લે એક બેટિંગ એક્સચેન્જ છે જે એ જ કરવા માગે છે.

સ્પોર્ટ્સ બુક જેવી સવલત ક્રિકેટ, ટેનિસ, ફૂટબૉલ, હોર્સ રેસિંગ જેવી ગેમ્સ સાથે ફેરપ્લે આપે છે અને તમામની ઑડ્ઝ સાથે સૌથી વધુ લાઇવ ઇવેન્ટ્સ પણ સ્ટ્રીમ કરે છે. ઓડ્ઝની વાત કરીએ તો આ એક્સચેન્જ સૌથી વધુ નફાકારક ઑડ્ઝ ઑફર કરે છે તે માટે જાણીતું છે કારણકે તે ફેરપ્લેના યુઝર્સે પ્લેસ કરેલી બેટ્સને આધારે નક્કી થાય છે હાઉસના પ્રોફિટને આધારે નહીં.

ફેરપ્લેએ ઓનલાઇન ગેમ્બલિંગના ઉત્સાહીઓ માટે સરળ, એક્સેસિબલ અને પ્રામાણિક તથા વિશ્વસનિય ઓનલાઇન પોર્ટલ સાબિત થયું છે જ્યાં તેઓ પોતાની બેટ્સ લગાડી શકે. ફેરપ્લે એક વર્ષોના ઓફલાઇન અનુભવનું પરિણામ છે અને હાઇ એન્ડ  ટેક્નોલોજીને કારણે તે યુઝર એક્સપિરીયન્સ તો અફલાતુન બનાવે જ છે પણ તે પ્રોફેશનલ અનુભવ રહે છે. તેમની છેતરપીંડી સામે તેમની નો ટોલરન્સની કડક નીતિ છે અને તેઓ કોઇપણ એકાઉન્ટ પર શંકાસ્પદ એક્ટિવીટ લાગે તો તેને સસ્પેન્ડ કરવા માટે અધિકૃત છે.

એક્સચેન્જ હોવાને નાતે તે અન્ય કરતાં એક ડગલું આગળ છે. વિવિધ સ્પોર્ટ્સબૂક પ્લેટફોર્મની શ્રેણીમાંથી ખેલાડી પસંદગી કરી શકે છે જે અન્ય ઘણાં પ્લેટફોર્મ્સ નથી ઓફર કરતા.  

બેઝિક યુઝર માટે પણ જે મોડલ વાપરવું સાવ સહેલું છે ફેરપ્લેએ સામાન્ય માણસ માટે ઓનલાઇન બેટિંગ સરળ અને સ્ટ્રીમલાઇન કરી દીધું છે.

 https://fairplay.club/ ની મુલાકાત લો અને જાણો આ અનોખા બેટિંગ એક્સચેન્જ વિશે જે મક્કમ ગતિએ જુગાર એટલે કે ગેમ્બલિંગ પ્રત્યે દુનિયાનો દ્રષ્ટિકોણ બદલી રહ્યું છે.

તેની સિસ્ટર કંપની   https://fairplaynews.club/ માંથી તમને મળશે બધા સ્પોર્ટ્સ ન્યુઝ અપડેટ. તેના સોશ્યલ મીડિયા (@fairplay_india) તમને બધા જ ટ્યુટોરિયલ વીડિયો પુરા પાડશે જેનાથી એપ્પ સંબંધિત બધી જાણકારી તમને મળશે અને ફેરપ્લે ક્લબ મેમ્બરને શરૂઆત કરવાનું સરળ થઇ પડશે.

 

We do not promote or endorse any such activity and you shall access the same at your sole risk with full understanding of the monetary and legal consequences. We shall not be responsible for any losses which you may suffer as a result of use of any such apps/websites

15 April, 2021 07:36 PM IST | Mumbai | Partnered Content

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

મૅરી કૉમે લીધી વૅક્સિન

ટોક્યો ઑલિમ્પિક્સમાં જનારી ભારતીય મહિલા બૉક્સર મૅરી કૉમ (૫૧ કિલો) અને લવલીના બોર્ગેઇનને પુણેમાં કોરોના સામેની વૅક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.

13 May, 2021 03:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ભૂતપૂર્વ ટેબલ ટેનિસ ખેલાડી અને કોચ વી. ચંદ્રશેખરનું કોરોનાને કારણે નિધન

અર્જુન અવૉર્ડવિજેતા ભૂતપૂર્વ ટેબલ ટેનિસ ખેલાડી વી. ચંદ્રશેખરનું ગઈ કાલે ચેન્નઈની પ્રાઇવેટ હૉસ્પિટલમાં કોરોનાને કારણે નિધન થયું હતું.

13 May, 2021 02:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

પહેલવાન સુશીલ કુમાર સામે હત્યાના મામલે લુકઆઉટ નોટિસ

દેશ માટે ઑલિમ્પિક મેડલ જીતનાર પહેલવાન સુશીલ કુમાર વિરુદ્ધ હત્યાનો આરોપ છે. તેને શોધવા દિલ્હી પોલીસે ઘણી બધી જગ્યાએ છાપો માર્યો છે.

11 May, 2021 03:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK