કલકત્તામાં ગઈ કાલે ૨૯મા કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના પ્રસંગે અનિલ કપૂર અને સૌરવ ગાંગુલીએ ઘણી વાર સુધી ગુફ્તેગૂ કરી હતી.
અનિલ કપૂર , સૌરવ ગાંગુલી
કલકત્તામાં ગઈ કાલે ૨૯મા કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના પ્રસંગે અનિલ કપૂર અને સૌરવ ગાંગુલીએ ઘણી વાર સુધી ગુફ્તેગૂ કરી હતી. અનેક ફિલ્મોમાં બેહતરીન ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલા અનિલ કપૂરની ફિલ્મોમાં ‘નાયક : ધ રિયલ હીરો’ મૂવી સુપરહિટ થઈ હતી. ભારતીય ક્રિકેટમાં ધોની સૌથી સફળ સુકાની છે, પરંતુ ભારતીય ટીમને આક્રમક અભિગમ સાથે નવી દિશા સૌરવ ગાંગુલીએ જ આપી હતી. ગાંગુલી ભારતના સૌથી પૉપ્યુલર કૅપ્ટનોમાં ગણાય છે અને બીસીસીઆઇના પ્રમુખપદે પણ રહી ચૂક્યા છે. પી.ટી.આઇ.


