Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > વીડિયોઝ > ICC World Cup 2023: ગ્લેન મેક્સવેલે ડબલ સદી ફટકારતાં ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં

ICC World Cup 2023: ગ્લેન મેક્સવેલે ડબલ સદી ફટકારતાં ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં

08 November, 2023 11:25 IST | Mumbai

ગ્લેન મેક્સવેલ દ્વારા માસ્ટરક્લાસ બેવડી સદી ફટકારાઈ હતી. જેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાને ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં સેમિફાઇનલ સ્થાન મળ્યું હતું. અફઘાનિસ્તાનને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. મેક્સવેલની બ્લિટ્ઝક્રેગ જેમાં તેણે 128 બોલમાં 201 રન બનાવ્યા હતા અને તેમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા લગાવ્યા હતા.

08 November, 2023 11:25 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK