Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ડિવૉર્સ પછી મારી દારૂની આદતે તમામ હદો વટાવી દીધી, ૨૬ દિવસ રીહૅબિલિટેશન સેન્ટરમાં વિતાવવા પડ્યા હતા

ડિવૉર્સ પછી મારી દારૂની આદતે તમામ હદો વટાવી દીધી, ૨૬ દિવસ રીહૅબિલિટેશન સેન્ટરમાં વિતાવવા પડ્યા હતા

Published : 17 October, 2026 02:51 PM | Modified : 17 October, 2026 02:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દારૂની આદત IPL 2011માં લાગી ગઈ હતી જ્યારે મેં રમવાની શરૂઆત કરી હતી. એ સમયે બૅન્ગલોરની ટીમના સાથી ક્રિકેટર એ.બી. ડિવિલિયર્સે મને જીવનમાં સંતુલન જાળવવાની મહત્ત્વપૂર્ણ સલાહ આપી હતી.

યુઝેન્દ્ર ચહલને દારૂની આદત

યુઝેન્દ્ર ચહલને દારૂની આદત


કૉમેન્ટેટર આકાશ ચોપડાના યુટ્યુબ પૉડકાસ્ટ પર સ્પિનર યુઝેન્દ્ર ચહલે મોટો ખુલાસો કર્યો છે. યુઝી કહે છે, ‘છૂટાછેડા પછી મારા દારૂના સેવનમાં નોંધપાત્ર વધારો થયો હતો અને મારી માનસિક સ્થિતિ પણ સારી નહોતી. મારી દારૂ પીવાની આદતે તમામ હદો વટાવી દીધી હતી. મારે ૨૬ દિવસ રીહૅબિલિટેશન સેન્ટરમાં વિતાવવા પડ્યા હતા. દારૂની આદત IPL 2011માં લાગી ગઈ હતી જ્યારે મેં રમવાની શરૂઆત કરી હતી. એ સમયે બૅન્ગલોરની ટીમના સાથી ક્રિકેટર એ.બી. ડિવિલિયર્સે મને જીવનમાં સંતુલન જાળવવાની મહત્ત્વપૂર્ણ સલાહ આપી હતી. રીહૅબમાં વિતાવેલા સમયથી મને પોતાની આદતો પર વિચાર કરવામાં અને પોતાને વધુ સારી રીતે સંભાળતા શીખવામાં મદદ મળી.’ 


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 02:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK