Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગુજરાતને આસાનીથી હરાવી દીધું બૅન્ગલોરે, ઝીરો પર ડ્રૉપ થયેલા કોહલીએ ફટકાર્યા ૮૧

ગુજરાતને આસાનીથી હરાવી દીધું બૅન્ગલોરે, ઝીરો પર ડ્રૉપ થયેલા કોહલીએ ફટકાર્યા ૮૧

Published : 25 April, 2026 03:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતે ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે કરેલા ૨૦૫ રનના જવાબમાં બૅન્ગલોરે ૭ બૉલ બાકી હતા ત્યારે પાંચ વિકેટે ૨૦૬ રન કરી લીધા હતા.

ગુજરાતને આસાનીથી હરાવી દીધું બૅન્ગલોરે, ઝીરો પર ડ્રૉપ થયેલા કોહલીએ ફટકાર્યા ૮૧

ગુજરાતને આસાનીથી હરાવી દીધું બૅન્ગલોરે, ઝીરો પર ડ્રૉપ થયેલા કોહલીએ ફટકાર્યા ૮૧


ગુજરાતે ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે કરેલા ૨૦૫ રનના જવાબમાં બૅન્ગલોરે ૭ બૉલ બાકી હતા ત્યારે પાંચ વિકેટે ૨૦૬ રન કરી લીધા હતા. બૅન્ગલોરની જીત વિરાટ કોહલી (૪૪ બૉલમાં ૮૧, ૮ ફોર અને ૪ સિક્સ) અને દેવદત્ત પડિક્કલ (૨૭ બૉલમાં પંચાવન, બે ફોર અને ૬ સિક્સ)ની ૧૧૫ રનની ભાગીદારીને આભારી હતી. વિરાટ કોહલીનો તેના પહેલા જ બૉલે વૉશિંગ્ટન સુંદરે છોડેલો કૅચ ગુજરાતને ભારે પડ્યો હતો. બોલિંગ મોહમ્મદ સિરાજ કરી રહ્યો હતો.

સાઈ સુદર્શનનું પ્રદર્શન

રન

૧૦૦

બૉલ

૫૮

ચોગ્ગા

૧૧

છગ્ગા

સ્ટ્રાઇક-રેટ

૧૭૨.૪૧



 


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK