Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વારાણસીમાં શિવ-થીમ આધારિત સ્ટેડિયમમાં ડમરુ આકાર લઈ રહ્યું છે

વારાણસીમાં શિવ-થીમ આધારિત સ્ટેડિયમમાં ડમરુ આકાર લઈ રહ્યું છે

Published : 05 August, 2026 06:54 PM | IST | Varanasi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વારાણસીમાં ભગવાન શિવ થીમ પર બની રહેલા ક્રિકેટ સ્ટેડિયમનું 92 ટકા કામ પૂર્ણ થયું છે. ડમરુ આકારનું મીડિયા સેન્ટર અને ત્રિશૂલ ફ્લડલાઇટ્સ તેનું મુખ્ય આકર્ષણ બન્યા છે.

વારાણસીમાં શિવ-થીમ આધારિત સ્ટેડિયમમાં ડમરુ આકાર લઈ રહ્યું છે

વારાણસીમાં શિવ-થીમ આધારિત સ્ટેડિયમમાં ડમરુ આકાર લઈ રહ્યું છે


ઉત્તર પ્રદેશના વારાણસીથી શિવ-થીમ આધારિત ક્રિકેટ-સ્ટેડિયમનાં નવાં દૃશ્યો સામે આવ્યાં છે. ત્રિશૂલથી પ્રેરિત ફ્લડલાઇટ્સ ઇન્સ્ટૉલ થઈ ગયા બાદ ભગવાન શિવનું ડમરુ આકાર લઈ રહ્યું છે. આ ડમરુ સ્ટાઇલના બાંધકામમાં મીડિયા સેન્ટર અને VIP બૉક્સ બનશે. 
૩૦ હજારની ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં દર્શકોની સીટ અને અર્ધચંદ્રાકાર છતનું નિર્માણ પણ થયું છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ અસોસિએશન (UPCA) અનુસાર વારાણસીમાં આ સ્ટેડિયમનું ૯૨ ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને એ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2026 06:54 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK