બે કરોડની બેઝ પ્રાઇસ ધરાવતા બન્ને ઑસ્ટ્રેલિયન દિગ્ગજો ફાઇનલ સુધીમાં પૈસા વસૂલ પર્ફોર્મન્સ કરી શક્યા કે નહીં?
મિચેલ સ્ટાર્ક અને પૅટ કમિન્સ
IPLના ઇતિહાસના બે સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્ક અને પૅટ કમિન્સ પોતપોતાની ટીમને ફાઇનલમાં લઈ જવામાં સફળ રહ્યા છે જેથી કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ફ્રૅન્ચાઇઝી માટે બન્નેને ખરીદવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો. આજે ફાઇનલમાં બન્ને ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ પાસે પોતાની વર્થ સાબિત કરવાની શાનદાર તક છે. બે કરોડની બેઝ પ્રાઇસ ધરાવતા બન્ને ઑસ્ટ્રેલિયન દિગ્ગજો ફાઇનલ સુધીમાં પૈસા વસૂલ પર્ફોર્મન્સ કરી શક્યા કે નહીં? ચાલો જાણીએ.
પૅટ કમિન્સ
ADVERTISEMENT
કિંમત - ૨૦.૫ કરોડ
મૅચ - ૧૫
વિકેટ - ૧૭
એક વિકેટ
કેટલામાં પડી? - ૧.૨૦ કરોડ
રન - ૧૧૨
એક રનની કિંમત?
- ૧૮.૩૦ લાખ
મિચેલ સ્ટાર્ક
કિંમત - ૨૪.૭૫ કરોડ
મૅચ - ૧૩
વિકેટ - ૧૫
એક વિકેટ
કેટલામાં પડી?
- ૧.૬૫ કરોડ
રન - ૦૯
એક રનની કિંમત?
- ૨.૭૫ કરોડ

