Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૂર્યાની ત્રીજી સેન્ચુરી

સૂર્યાની ત્રીજી સેન્ચુરી

08 January, 2023 06:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે રાજકોટમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી૨૦માં હાર્દિક પંડ્યાએ ટૉસ જીતી પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવ


ગઈ કાલે રાજકોટમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી૨૦માં હાર્દિક પંડ્યાએ ટૉસ જીતી પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં સૂર્યકુમાર યાદવે ૫૧ બૉલમાં ૭ ફોર અને ૯ સિક્સની મદદથી નૉટઆઉટ ૧૧૨ રન બનાવ્યા હતા, જેની મદદથી ભારતે શ્રીલંકા સામે પાંચ વિકેટે ૨૨૮ રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવની ટી૨૦માં આ ત્રીજી સેન્ચુરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2023 06:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK