Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સ્મૃતિ મંધાના ફેમસ સિંગરના ભાઈ સાથે ડેટિંગ પર છે કે શું?

સ્મૃતિ મંધાના ફેમસ સિંગરના ભાઈ સાથે ડેટિંગ પર છે કે શું?

25 May, 2023 10:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્મૃતિએ મેસેજમાં પલાશને ‘પ્યૉરેસ્ટ સૉલ’ તરીકે ઓળખાવીને તેનું આવનારું વર્ષ ખૂબ સારું રહે એવા તેને વિશ આપ્યાં હતાં.

સ્મૃતિ મંધાનાએ મ્યુઝિક કમ્પોઝર પલાશ મુછ્છળને બે દિવસ પહેલાં બર્થ-ડે વિશ કરીને તેની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો

સ્મૃતિ મંધાનાએ મ્યુઝિક કમ્પોઝર પલાશ મુછ્છળને બે દિવસ પહેલાં બર્થ-ડે વિશ કરીને તેની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો


ભારતની નૅશનલ વિમેન્સ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાની ઓળખ તેના ચાહકો દ્વારા ઘણી વાર ‘નૅશનલ ક્રશ’ તરીકે આપવામાં આવે છે. જોકે અફલાતૂન પર્સનાલિટી ધરાવતી ૨૬ વર્ષની મુંબઈની આ ક્રિકેટરે જાણીતા મ્યુઝિક કમ્પોઝર પલાશ મુછ્છળને બે દિવસ પહેલાં બર્થ-ડે વિશ કરીને તેની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો એ સાથે સ્મૃતિ-પલાશના ડેટિંગની અફવા ચગવા લાગી છે. પલાશ બૉલીવુડના મશહૂર સિંગર પલક મુછ્છળનો ભાઈ છે. સ્મૃતિએ મેસેજમાં પલાશને ‘પ્યૉરેસ્ટ સૉલ’ તરીકે ઓળખાવીને તેનું આવનારું વર્ષ ખૂબ સારું રહે એવા તેને વિશ આપ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2023 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK