મુંબઈનો ક્રિકેટર સિદ્ધેશ લાડ પણ સામેલ છે જેની મરાઠા રૉયલ્સ ટીમે હાલમાં T20 મુંબઈ લીગની ત્રીજી સીઝનની ફાઇનલમાં શ્રેયસ ઐયરની ટીમ સોબો મુંબઈ ફાલ્કન્સને હરાવી હતી.
સિદ્ધેશ લાડ સાથે કઝાખસ્તાનમાં વેકેશન એન્જૉય કરી રહ્યો છે શ્રેયસ ઐયર
૧૦ દિવસની અંદર બે T20 ટુર્નામેન્ટની ફાઇનલ રમીને હારનો સામનો કરનાર શ્રેયસ ઐયર હાલમાં કઝાખસ્તાનમાં મિત્રો સાથે વેકેશન માણી રહ્યો છે. તેની સાથે મુંબઈનો ક્રિકેટર સિદ્ધેશ લાડ પણ સામેલ છે જેની મરાઠા રૉયલ્સ ટીમે હાલમાં T20 મુંબઈ લીગની ત્રીજી સીઝનની ફાઇનલમાં શ્રેયસ ઐયરની ટીમ સોબો મુંબઈ ફાલ્કન્સને હરાવી હતી. બન્ને નજીકના મિત્રો ત્રીજી સીઝનમાં કૅપ્ટનની ભૂમિકામાં જોવા મળ્યા હતા.


