બન્નેએ ગુજરાતી મ્યુઝિક-કમ્પોઝરની જોડી સચિન-જિગર દ્વારા બનાવવામાં આવેલા ‘બુલેટ આશિકાના’ નામના સૉન્ગ પર શાનદાર ડાન્સ-મૂવ કર્યાં હતાં. આ વિડિયો એક ગેમિંગ પ્લૅટફૉર્મ માટે હતો.
શ્રેયસ ઐયરનો અદા શર્મા સાથેનો ડાન્સ થયો વાઇરલ
ભારતના વન-ડે વાઇસ કૅપ્ટન શ્રેયસ ઐયર અને બૉલીવુડ ઍક્ટ્રેસ અદા શર્માનો એક ડાન્સનો વિડિયો હાલમાં ઇન્ટરનૅટ પર ચર્ચામાં છે. બન્નેએ ગુજરાતી મ્યુઝિક-કમ્પોઝરની જોડી સચિન-જિગર દ્વારા બનાવવામાં આવેલા ‘બુલેટ આશિકાના’ નામના સૉન્ગ પર શાનદાર ડાન્સ-મૂવ કર્યાં હતાં. આ વિડિયો એક ગેમિંગ પ્લૅટફૉર્મ માટે હતો. આ વિડિયોને યુટ્યુબ પર ૧૦ મિલ્યન વ્યુઝ મળ્યા છે.


