૩૯ વર્ષના ગબ્બરે ગર્લફ્રેન્ડની બત્રીસમી વર્ષગાંઠ પર આ ટ્રિપના સુંદર ફોટો શૅર કરીને સોશ્યલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી
શિખર ધવન, ગર્લફ્રેન્ડ સોફી શાઇન
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન હાલમાં પોતાની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે મૉલદીવ્ઝ ટ્રિપ પર ગયો હતો. ૩૯ વર્ષના ગબ્બરે ગર્લફ્રેન્ડની બત્રીસમી વર્ષગાંઠ પર આ ટ્રિપના સુંદર ફોટો શૅર કરીને સોશ્યલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. આયરલૅન્ડની નાગરિક સોફીએ પણ પોતાના અકાઉન્ટ પરથી આ ટ્રિપના યાદગાર ફોટો શૅર કર્યા હતા.

