ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવનનાં બીજાં લગ્નના સમારોહ નજીકના લોકો વચ્ચે ધૂમધામથી યોજાઈ રહ્યા છે. તેની આયરલૅન્ડમાં જન્મેલી ગર્લફ્રેન્ડ સોફી શાઇનના મેંદી સમારોહના ફોટો હાલમાં વાઇરલ થયા છે.
શિખર ધવનની વિદેશી દુલ્હનની મેંદી
ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવનનાં બીજાં લગ્નના સમારોહ નજીકના લોકો વચ્ચે ધૂમધામથી યોજાઈ રહ્યા છે. તેની આયરલૅન્ડમાં જન્મેલી ગર્લફ્રેન્ડ સોફી શાઇનના મેંદી સમારોહના ફોટો હાલમાં વાઇરલ થયા છે. શિખર ધવનની વિદેશી દુલ્હને બન્ને હાથમાં રોમૅન્ટિક કપલવાળી મેંદી કરાવી હતી. શિખર ધવને પણ એક હાથ પર શિવલિંગની મેંદી કરાવી હતી.
