Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સચિન અને એલન ડોનાલ્ડનો પ્રતિ‍ષ્‍ઠિત આઇસીસી હૉલ ઑફ ફેમમાં સમાવેશ

સચિન અને એલન ડોનાલ્ડનો પ્રતિ‍ષ્‍ઠિત આઇસીસી હૉલ ઑફ ફેમમાં સમાવેશ

20 July, 2019 11:30 AM IST | લંડન

સચિન અને એલન ડોનાલ્ડનો પ્રતિ‍ષ્‍ઠિત આઇસીસી હૉલ ઑફ ફેમમાં સમાવેશ

સચિન તેન્ડુલકર

સચિન તેન્ડુલકર


ભારતરત્ન સચિન તેન્ડુલકર, સાઉથ આફ્રિકાના ફાસ્ટેસ્ટ બોલર લેજન્ડ એલન ડોનાલ્ડ અને ઑસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ વિમેન્સ કોચ કેથરિન ફિટ્ઝપેટ્રિકનો ગઈ કાલે આઈસીસી હૉલ ઑફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સચિન આ પ્રતિષ્ઠિત લિસ્ટમાં સામેલ થનાર છઠ્ઠો ભારતીય ક્રિકેટર બન્યો હતો. આ પહેલાં સુનીલ ગાવસકર, બિશનસિંહ બેદી, કપિલ દેવ, અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : વાઇફ કે ગર્લફ્રેન્ડને ટૂરમાં સાથે રાખવી કે નહીં એનો નિર્ણય લેશે કોહલી અને શાસ્ત્રી



લંડનમાં યોજાયેલી સૅરેમનીમાં સચિને આનંદ વ્યક્ત કરતાં કહ્યું ‘હૉલ ઑફ ફેમમાં સામેલ થવું એ ગર્વની વાત aનવાજે છે. આ લિસ્ટમાં સામેલ થઈ ચૂકેલા લિજેન્ડરી ક્રિકેટરો ક્રિકેટના ગ્રોથ અને પૉપ્યુલરિટીમાં યોગદાન આપી ચૂક્યા છે અને મેં મારું થોડું યોગદાન આપ્યું એ બદલ મને આનંદ છે. આ પ્રસંગે મારે મારા પેરન્ટસ, કોચ રમાકાંત આચરેકર, મોટા ભાઈ અજિત અને પત્ની અંજલિને ધન્યવાદ કહેવા છે. તેમનું યોગદાન સૌથી વધારે છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2019 11:30 AM IST | લંડન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK