ગઈ કાલે સાંજે ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી T20 મૅચમાં બાવીસ વર્ષના વિકેટકીપર-બૅટર કુમાર કુશાગ્રને સિનિયર ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. ઝારખંડના જ તેના સાથી ઈશાન કિશનની ઇન્જરીને કારણે તેને બીજી મૅચ માટે કવર તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
કુમાર કુશાગ્ર
ગઈ કાલે સાંજે ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી T20 મૅચમાં બાવીસ વર્ષના વિકેટકીપર-બૅટર કુમાર કુશાગ્રને સિનિયર ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. ઝારખંડના જ તેના સાથી ઈશાન કિશનની ઇન્જરીને કારણે તેને બીજી મૅચ માટે કવર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. અગાઉ કુમાર કુશાગ્રને પહેલી બે અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચ માટે ઇન્ડિયા A ટીમમાં ઇન્જર્ડ રિષભ પંતના સ્થાને સામેલ કરવામાં આવ્યો હતો. ગઈ કાલે બાવીસમી વર્ષગાંઠે કુમાર કુશાગ્રને પહેલી વખત સિનિયર ટીમમાં સ્થાન મળ્યું.
