ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંતની બહેન સાક્ષી પંતનાં ગઈ કાલે લગ્ન હતાં
સંગીત સેરેમની
ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંતની બહેન સાક્ષી પંતનાં ગઈ કાલે લગ્ન હતાં. લગ્ન પહેલાં મસૂરીમાં સાક્ષીની સંગીત-સેરેમનીમાં રિષભ સાથે મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના ‘દમા દમ મસ્ત કલંદર’ પર ધમાલ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

