Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મયંક અગરવાલે જ્યારે શાહરુખને મળીને કહ્યું, ડૉન કો પકડના મુમકિન હૈ ઔર બાત કરના ભી

મયંક અગરવાલે જ્યારે શાહરુખને મળીને કહ્યું, ડૉન કો પકડના મુમકિન હૈ ઔર બાત કરના ભી

28 March, 2024 07:24 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે કિંગ ખાનને ટૅગ કરીને તેનો આભાર માન્યો હતો.

મયંક અગ્રવાલ , શાહ રૂખ ખાન

મયંક અગ્રવાલ , શાહ રૂખ ખાન


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની દરેક સીઝનમાં ક્રિકેટ-ઍક્શન સાથે બૉલીવુડના ગ્લૅમરનો તડકો પણ જોવા મળે છે. કલકત્તા અને હૈદરાબાદની મૅચ બાદ ૩૩ વર્ષનો મયંક અગ્રવાલ કોલકાતા નાઇટ રાઇડર્સ ફ્રૅન્ચાઇઝીના સહ-માલિક અને બૉલીવુડ ઍક્ટર શાહરુખ ખાનને મળ્યો હતો. આ મુલાકાત દરમ્યાનનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરીને તેણે લખ્યું હતું, ‘ડૉન કો પકડના મુમકિન હૈ ઔર બાત કરના ભી.’ તેણે કિંગ ખાનને ટૅગ કરીને તેનો આભાર માન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2024 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK