Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રીલંકા સામે પહેલી T20 મૅચમાં યજમાન પાકિસ્તાન ૪ વિકેટે જીત્યું

શ્રીલંકા સામે પહેલી T20 મૅચમાં યજમાન પાકિસ્તાન ૪ વિકેટે જીત્યું

Published : 10 October, 2026 04:46 PM | IST | Colombo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીલંકાએ ઓપનર લાહિરુ ઉદારાના પંચાવન બૉલમાં ૯૧ રનની મદદથી ૧૮૨-૮નો સ્કોર કર્યો હતો.

સાહિબઝાદા ફરહાન

સાહિબઝાદા ફરહાન


રાવલપિંડીમાં ગઈ કાલે ૪ વિકેટની જીત સાથે પાકિસ્તાને શ્રીલંકા સામેની ત્રણ T20 મૅચની સિરીઝમાં વિજયી શરૂઆત કરી હતી. શ્રીલંકાએ ઓપનર લાહિરુ ઉદારાના પંચાવન બૉલમાં ૯૧ રનની મદદથી ૧૮૨-૮નો સ્કોર કર્યો હતો. જવાબમાં પાકિસ્તાને કૅપ્ટન સાહિબઝાદા ફરહાનના ૫૩ બૉલમાં ૮૩ રન અને માઝ સદાકતના ૨૯ બૉલમાં ૫૦ રનની મદદથી ૧૮.૫ ઓવરમાં ૧૮૭-૬નો સ્કોર કરીને ૧૮૩ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 04:46 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK