Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૨ વર્ષ પછી ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમ સાથે જોડાયો કેવિન પીટરસન

૧૨ વર્ષ પછી ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમ સાથે જોડાયો કેવિન પીટરસન

Published : 16 September, 2026 10:22 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે ઇંગ્લૅન્ડમાં શ્રીલંકાની વાઇટ-બૉલ ટૂર શરૂ થઈ હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ભૂતપૂર્વ સ્ટાર બૅટર કેવિન પીટરસન વાઇટ-બૉલ સ્પેશ્યાલિસ્ટ મેન્ટર તરીકે ઇંગ્લૅન્ડની ટીમ સાથે જોડાયો છે. ૨૦૧૪માં નિવૃત્તિ લીધા પછી પહેલી વખત કેવિન પીટરસન ઇંગ્લૅન્ડની નૅશનલ ક્રિકેટ ટીમ સાથે જોડાયો છે.

ગઈ કાલે ઇંગ્લૅન્ડમાં શ્રીલંકાની વાઇટ-બૉલ ટૂર શરૂ થઈ હતી. હાલમાં ચાલી રહેલી T20 સિરીઝની ત્રણેય મૅચ ભારતીય સમય અનુસાર રાત્રે ૧૧ વાગ્યાથી શરૂ થવાની છે.



અહેવાલ અનુસાર સ્ટીફન ફ્લેમિંગ ટેસ્ટ-ટીમના આગામી હેડ કોચ તરીકે પોતાની ભૂમિકા મજબૂત કરવાના ભાગરૂપે મૅન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડની T20 ટીમને મળશે. લગભગ બે અઠવાડિયાંની આ વિઝિટ પછી સ્ટીફન ફ્લેમિંગ છેક ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝમાં ઇંગ્લૅન્ડની ટીમ સાથે જોડાશે. 


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 10:22 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK