Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બુમરાહ એક જ IPL ટીમ માટે ૧૫૦ મૅચ રમનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો

બુમરાહ એક જ IPL ટીમ માટે ૧૫૦ મૅચ રમનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો

Published : 18 April, 2026 04:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જસપ્રીત બુમરાહ IPL ઇતિહાસમાં એક જ ફ્રૅન્ચાઇઝી માટે ૧૫૦ મૅચ રમનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે.

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ


જસપ્રીત બુમરાહ IPL ઇતિહાસમાં એક જ ફ્રૅન્ચાઇઝી માટે ૧૫૦ મૅચ રમનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે. તેણે ગુરુવારે વાનખેડે ખાતે પંજાબ સામે મુંબઈની મૅચ દરમ્યાન આ સિદ્ધિ મેળવી હતી. તેના પહેલાં રોહિત શર્મા અને કાઇરન પોલાર્ડ જ મુંબઈ માટે આટલી IPL મૅચ રમ્યા છે. વર્ષ ૨૦૧૩થી તેણે મુંબઈ માટે ૭.૨૭ના ઇકૉનૉમી-રેટથી હાઇએસ્ટ ૧૮૩ વિકેટ લીધી છે. 
છેલ્લી સીઝનની અંતિમ મૅચથી હમણાં સુધી તેના સૌથી ખરાબ દિવસો ચાલી રહ્યા છે. તે છેલ્લી ૬ IPL મૅચમાં છેલ્લા ૧૪૬ બૉલથી વિકેટલેસ છે.


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2026 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK