° °

આજનું ઇ-પેપર
Wednesday, 23 June, 2021


આર્ચર એકલો ન પડી જાય એ જોવાનું કામ આપણું : બેન સ્ટોક્સ

19 July, 2020 01:41 PM IST | Mumbai Desk | Agencies

આર્ચર એકલો ન પડી જાય એ જોવાનું કામ આપણું : બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં ૧૭૬ રનની જબરદસ્ત પારી રમનાર ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે તાજેતરમાં પોતાના સાથીપ્લેયર જોફ્રા આર્ચર માટે પોતાના વિચાર રજૂ કર્યા છે. આઇસીસીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આર્ચરને બીજી ટેસ્ટ મૅચમાંથી બહાર કરવામાં આવ્યો છે. આ વિશે બેન સ્ટોક્સે કહ્યું કે ‘ઇંગ્લૅન્ડ ક્રિકેટ ગ્રુપમાં એક પ્લેયર તરીકે અમારે સાથે મળીને કામકાજ કરવાનું હોય છે જેથી અમે આગળ વધી શકીએ. હાલના તબક્કામાં અમારે જોફ્રાને પૂરતો ટેકો આપવો જોઈએ, કારણ કે તે આજે જેકંઈ છે એ પોતાને લીધે જ છે. આજે નિયમોનું ઉલ્લંઘન કરવાને લીધે તે ચર્ચાનો વિષય બની ગયો છે, પણ અમે અહીં સુનિશ્ચિત કરવા કરવા માગીએ છીએ કે તે એકલો નથી. હાલમાં એક ટીમ તરીકે સૌથી ખરાબ વાત એ છે કે આપણે તેને એકલો છોડી દેવો પડે છે અને તેને દિવસમાં પાંચ-છ વખત જ જોવો પડે છે. આ સમય ઘણો અઘરો છે. આ સમયમાં તમારે પોતાને ઘણા સાચવવાના હોય છે. જોફ્રા અમારા ગ્રુપનો એક મોટો પ્લેયર છે અને જે પ્રમાણે અમે ટીમને સાચવીએ છીએ એ જ પ્રમાણે તેને પણ સાચવીશું.’

19 July, 2020 01:41 PM IST | Mumbai Desk | Agencies

અન્ય લેખો

ક્રિકેટ

સાઉથ આફ્રિકાના મહારાજે રચ્યો ઇતિહાસ

૬૧ વર્ષ બાદ ટીમના બોલરને મળી ટેસ્ટમાં હૅટ-ટ્રિક, બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને ૧૫૮ રનથી હરાવીને આફ્રિકા ૨-૦થી સિરીઝ જીત્યું

23 June, 2021 10:26 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પાકિસ્તાનના બૅટિંગ કોચપદેથી યુનિસ ખાને આપ્યું રાજીનામું

જોકે આ મામલે કોઈ કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી

23 June, 2021 10:58 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

જો ફાઇનલ ડ્રૉ થાય તો વિજેતા નક્કી કરવાની ફૉર્મ્યુલા શોધે આઇસીસી, ગાવસકરની સલાહ

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચમાં વરસાદ વિલન બન્યો છે

23 June, 2021 08:04 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK